કચ્છી કડક દાબેલી (Kutchi Kadak Dabeli Recipe In Gujarati)

Smruti Shah
Smruti Shah @Smruti

#CB1
# Week 1

કચ્છી કડક દાબેલી (Kutchi Kadak Dabeli Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#CB1
# Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ દાબેલી
  1. ૪ નંગદાબેલી બન
  2. ૨૫૦ ગ્રામ બટેકા
  3. ૩ ટી સ્પૂનમીઠું
  4. ૩ ટી સ્પૂનલાલ મરચુ
  5. ૧ ટી સ્પૂનહળદર
  6. ૧ ટે સ્પૂનદાબેલી મસાલો
  7. ૧ ટી સ્પૂનગરમ મસાલો
  8. ૧ ટી સ્પૂનલીબુનો રસ
  9. ૧/૨ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  10. ૨ ટી સ્પૂનખાંડ
  11. ૨ ટી સ્પૂનતેલ
  12. ૪ ટે સ્પૂનદાડમ નાં દાણા
  13. ૪ ટે સ્પૂનમસાલા શીંગ
  14. સેવ જરૂર મુજબ
  15. ૪ ટી સ્પૂનઆમચૂર ચટણી
  16. બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બટેકા ને બાફી છાલ કાઢી સ્મેશ કરો

  2. 2

    તેમાં બધો મસાલો નાખી બરાબર મિક્સ કરો

  3. 3

    એક પેન મા તેલ મૂકી તૈયાર કરેલ માવો ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી દો તેમાં થોડા દાડમ અને મસાલા શીંગ નાખી મિક્સ કરી દો

  4. 4

    બન ને વચ્ચે થી કાપી બંને સાઇડ પર આમચૂર ચટણી લગાવી મસાલો મૂકી થોડા દાડમ ના દાણા અને શીંગ અને સેવ મૂકી દો બધા બન એ રીતે તૈયાર કરી લો

  5. 5

    તવા ને ગરમ કરી બટર લગાવી તૈયાર દાબેલી બન ને સેકી ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Smruti Shah
Smruti Shah @Smruti
પર

Similar Recipes