પીઝા (Pizza recipe in Gujarati)

Jigna Shah
Jigna Shah @jigna

#GA 4#week22

પીઝા (Pizza recipe in Gujarati)

#GA 4#week22

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
6 લોકો માટે
  1. ગ્રેવી માટે
  2. 1.30 કિલોટામેટાં
  3. 20કળી લસણ
  4. 1 1/2 ચમચીઅજમો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2ચમચીમરચું
  7. 2 ચમચીખાંડ
  8. પીઝા બનાવવા
  9. 8-10પીઝા બેઝ
  10. 2 નંગકેપ્સિકમ
  11. 2 નંગડુંગળી
  12. 500 ગ્રામકોબીજ
  13. 1બાઉલ બ્લેક ઓલિવ
  14. 500 ગ્રામમોઝોરોલા ચીઝ
  15. બટર પીઝા પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    ટામેટાં ને ધોઈ બાફી લઈ તેની પ્યુરી કરી લેવી.

  2. 2

    એક પેન મ તેલ ગરમ કરી તેમાં અજમો, હીંગ, લસણ અનેમિથી મરચું અને ઓરેગાનો પાઉડર નાખો.

  3. 3

    ટોમેટો પ્યુરી નું પાણી બળી ને પેસ્ટ જેવું જાડું થઈ જાય એટલે ઉતારી ઠંડુ પડવા દેવું.

  4. 4

    બધા વેજિટેબલ કાપી તૈયાર કરી લો.

  5. 5

    એક સાઇડ બટર લગાવી શેકી લો.

  6. 6

    શેકેલી સાઇડ પર પીઝા સૌસ લગાવી બધા વેજિટેબલ પાથરી તૈયાર કરી દો.

  7. 7

    મોઝોરોલા ચીઝ પાથરી તેને ઢાંકી ને ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે સેકાવા દો.

  8. 8

    પ્લેટ માં કાઢી કટ કરી ગરમા ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Shah
Jigna Shah @jigna
પર

ટિપ્પણીઓ

Similar Recipes