કલરફુલ પીઝા(colourful pizza Recipe in Gujarati.)

Shah Prity Shah Prity @prity72cook_20902006
કલરફુલ પીઝા(colourful pizza Recipe in Gujarati.)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે બધા બેલ પેપર,કોબીજ મિક્સ કરી મસાલા,મીઠું ઉમેરો. પીઝા બેઝ ને પેન મા બંને સાઇડ શેકી લો.
- 3
હવે પીઝા બેઝ પર પીઝા સૉસ લગાવી મિક્સ મસાલો પાથરી ટોમેટો કેચઅપ ઉમેરો.
- 4
હવે માઇક્રોવેવ ને પ્રિહીટ કરી પીઝા ને સ્ટેન્ડ પર મૂકી અંદર મૂકો.
- 5
2થી 3 મિનિટ બેક કરી બહાર કાઢી લો.હવે તેના પર ચીઝ,ટોમેટો કેચઅપ થી ગાર્નિશ કરી કટ કરી થમ્સ અપ સર્વ કરો.તૈયાર છે કલરફુલ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe in Gujarati)
#WCR#Cookpadindia#Cookpadgujrati Shah Prity Shah Prity -
-
વેજ. પીઝા(Veg. Pizza Recipe in Gujarati)
#GA4#week22પીઝા દરેકની ફેવરિટ વાનગી... અલગ અલગ ટોપપિંગ કરી ને ઘણી જાત ના પીઝા બને છે પણ મારા son ને આ સૌથી વધુ ભાવે છે KALPA -
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
-
-
-
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
-
-
-
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14568583
ટિપ્પણીઓ (6)