મમરા પૌંઆ (Mamra Poha Recipe in Gujarati)

Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
મમરા પૌંઆ (Mamra Poha Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ માં તેલ નાખી ગરમ કરો તેલ ગરમ થાય પછી તેમાં રાઈ,હિંગ નાખો રાઈ મેથી તડ તડ આવાજ આવે એટલે તેમાં કળી પતા અને સમારેલા કાંદા નાખી સાંતળો. 2 મિનિટ પછી ટામેટા નાખી સાંતળો.
- 2
હવે ટામેટા માં મસાલા કરો લાલ મરચું પાઉડર,હળદર,મીઠું અને ચાટ મસાલા નાખી મિક્સ કરો.
- 3
હવે મમરા ને 3 મિનિટ છની માં ધોઈ પલાળી રાખવા. અને ટામેટા સુજી જાય પછી તેમાં પલળેલા મમરા નાખી સારી રીતે મિક્સ કરવા.2 મિનિટ પછી ગેસ બંધ કરવું.
- 4
મમરા પૌંઆ તૈયાર થઈ ગયા છે પ્લેટ માં લઈ તેની ઉપે સેવ અને લીંબુ નો રસ નાખી ગરમા ગરમ સર્વ કરવા.
Similar Recipes
-
-
મમરા પૌઆ નો ચેવડો (Mamra Pauva Chevdo Recipe In Gujarati)
#DIWALI2021#cookpadindia#cookpadgujarati Jagruti Chauhan -
-
-
-
-
-
ચીઝ મસાલા ટોસ્ટ (cheese masala toast recipe in gujarati)
#GA4#Week23#Toast ટોસ્ટ એ જુદા જુદા ટોપીગ થી બનાવી શકાય છે આજે મેં મિક્સ વેજીટેબલ થી બનાવી છે બાળકો બધા વેજીટેબલ ખાતા ન હોય છે તેથી મે બાળકો ને આવી રીતે ચીઝ મસાલા ટોસ્ટ જુદા જુદા સ્ટફિંગ કરી ને બનાવી આપુ છુ જલ્દી થી બાળકો ખાઈ લે છે Payal Sachanandani (payal's kitchen) -
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#SJઆપણે ને જયારે નાની ભૂખ લાગી હોય ત્યારે મમરા ખાઈ શકો છો. તે જલદીથી બની જાય છે અને સાંજે ચા, કોફી સાથે ખવાની મજા પણ પડી જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
હેલ્થી અને ટેસ્ટી રેસીપી. નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. Disha Prashant Chavda -
-
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4એકદમ જલ્દી ને ફાસ્ટ બનતો ટેસ્ટી નાસ્તો એટલે વઘરેલા મમરા..અમારા ઘરમાં બધાને બહુ ભાવે...ભૂખ લાગે ત્યારે ખવાતો ટેસ્ટી નાસ્તો અને સાથે સાથે હલકો પણ...તેને તમે સાંજે ચા સાથે પણ ખાઈ શકો છો... Ankita Solanki -
-
સેવ મમરા(sev mamra in Gujarati)
#સ્નેક્સ#માઇઇબુક#પોસ્ટ 5 આમ તો સેવ મમરા easy અને સરળ છે, વધારવા માં પણ મારું તો લગભગ એવું છે , કે મને હંમેશા બીજા ના હાથ ના વઘારેલા સેવ મમરા વધારે ભાવે,એમાંથી મને વધારે મને મારા સાસુમોમ ના સેવ મમરા બોવ ભાવે એટલે મેં એમની રીત થી બનાવ્યા છે,...અમારા ઘર માં મમરા અને જોડે સુખડી બધાને બોવ ભાવે Savani Swati -
વઘારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4મમરા એ એક એવી વસ્તુ જે ગમે તેટલી ખાવ પણ સહેલાઈથી મન ભરાઈ નઇ. મમરા એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. જે ખૂબ જ ઓછા તેલ અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે. સાંજ ની ચા ની મજા મમરા જોડે કઈ અલગ જ હોય છે. Komal Doshi -
-
સેવ મમરા (Sev Mamra Recipe In Gujarati)
મારો ફેવરીટ સુકો નાસ્તો. મોટા ભાગ નાં લોકો ને આ રેસીપી નાસ્તા માટે ખાવી ગમતી હોય છે. હળવો નાસ્તો છે અને ટેસ્ટ માં બેસ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
ચટપટા મમરા(Chatpata mamra Recipe In Gujarati)
#ફટાફટબનાવવા માં સાવ સરળ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ચટપટા મમરા એક વખત જરૂર બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)
#KS4સાંજે ચા સાથે ખવાતો આ નાસ્તો અને ઘરમાં બધાંના ફેવરેટ વઘારેલા મમરા ફક્ત બે જ મિનિટમાં બની જાય છે. Hetal Siddhpura -
ગાર્લિક મમરા (Garlic Mamra Recipe In Gujarati)
#SJ#cookpadegujratiઘણી વાર લસણ સુકાઈ જાય છે આપણે લસણ મરી ગયું એમ કહીએ છે એનો ઉપયોગ કરીને મે મમરા વઘારેલા મમરા બનાવ્યા તો એ સૂકા લસણને ફ્રેન્કી ન દેતા એનો આ રીતે ઉપયોગ કરી શકાય Jyotika Joshi -
સ્પાઈસિ પફ્ફ મમરા (Spicy Mamra Recipe in Gujarati)
#KS4#Cookpadindia#Cookpadgujrati#SPICY PUFFED KURMURA 😋😋 Vaishali Thaker -
-
ચટપટા મમરા (Chatpata Mamra Recipe In Gujarati)
#KS4ચટપટા મમરામમરા આપડા બધા ના સવથી ફેવરેટ. એમાં પળ આપડે કેસૂ ફેરફાર કરવાનું વિચારી એ છે.તો આજે મેં ચટપટા મમરા બનાવ્યા છેચાલો શરુ બનાવી એ Deepa Patel -
-
-
વધારેલા મમરા (Vagharela Mamra Recipe in Gujarati)
#KS4 ગુજરાતી ઓ માટે વધારેલા મમરા ફેવરીટ નાસ્તો છે.હલકો ફુલકો નાસ્તો એટલે વધારેલા મમરા. RITA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15140119
ટિપ્પણીઓ (2)