પીઝા (Pizza Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સિકમ, ટામેટા અને ડુંગળી ને સમારી લો તેને બટર મૂકી, મીઠું અને મરી પાઉડર નાખીને સાંતળી લો.
- 2
તૈયાર પીઝા બેઝ પર પીઝા સોસ, ચીલી સોસ, ટામેટા સોસ અને મયોનીઝ લગાવી લો.
- 3
તેના પર સાંતળેલા કેપ્સિકમ ટામેટા અને ડુંગળી પાથરી ઉપર ચીઝ ક્યૂબ છીણી લો અને તેની ઉપર મિક્સ હબ અને ચીલી ફ્લેક્સ નાખો
- 4
નોનસ્ટિક પેનમાં ચમચી બટર લગાવી ને તેને ધીમાં તાપે ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દો.
- 5
તૈયાર પીઝા નેકટ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તંદુરી પનીર પીઝા (Tandoori Paneer Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza#tandooripaneerpizza Shivani Bhatt -
-
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14555911
ટિપ્પણીઓ (3)