રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની સિંગને ધોઈને ત્રણેય ના કટકા કરીને કુકરમાં મૂકી ચાર સીટી વગાડી દો પછી તેને ઠંડુ થવા દો હવે એક વાર્તામાં દહીં લઇ તેને બરાબર ફેંટી દો પછી તેમાં ચણાનો લોટ ઉમેરી તેને બધું મિક્સ કરી દો હવે એ ધીરે પાણી ઉમેરતા રહો અને રોટલી છાશ જીઓ તૈયાર કરો હવે તેમાં મીઠું હળદર મરચું ધાણાજીરું ગરમ મસાલો મેથીનો મસાલો અને ખાંડ ઉમેરો અને બધુ બરાબર હલાવીને થોડીવાર રહેવા દો થોડું ખાટું દહીં લઈએ તો સાત નો ટેસ્ટ સરસ આવે છે
- 2
એક કડાઈમાં તેલ મૂકી જીરુ મુખી તતડે એટલે લીમડો અને હિંગ ઉમેરી તેમાં લસણની પેસ્ટ ઉમેરો અને બનાવેલી છાશ નું મિશ્રણ ઉમેરી એકદમ ધીમા કેસે હલાવ્યા કરો થોડું ઘટ્ટ થાય
- 3
થોડું ઘટ્ટ થાય એટલે તેમાં કૂકરમાં બાફી લો સરગવો પાણી સાથે જ ઉમેરો એટલે રસો પતલો થશે હવે તેને ફરીથી થોડું પડવા દો જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય ગેસ ધીમા તાપે જ રાખવાનો છે નહિતર ગઠા પડી જશે ધીમા તાપે થવા દો સરગવો બરાબર મિક્સ થઈ જાય અને થોડું જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને ગરમ ગરમ સર્વ કરો તૈયાર છે સરગવાનું રસાદાર શાક જેને ભાખરી જોડે ખાવાની બહુ જ મજા આવે છે
Similar Recipes
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
-
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
ભરેલા સરગવાની સીંગનું શાક (Bharela Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6 Ankita Tank Parmar -
-
-
-
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Jasminben parmar -
-
-
-
-
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara -
-
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#Week6સરગવમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. જે હાડકા મજબૂત કરવામાં મહત્વનું છે. તેથી રોજીંદા ભોજનમાં લેવુ જોઈએ. તેના પાન અને ફૂલોનો પણ ઉપયોગ માં લેવાય છે. આ ઉપરાંત આયુર્વેદ માં સરગવાની ઝાડની છાલ અને મૂળ માથી પણ દવાઓ બનાવવામાં આવે છે. આ રીતે ગુણકારી એવા આ વૃક્ષની ફળ એટલે કે સિંગનો ભરપુર ઉપયોગ કરવો જોઈએ... Jigna Vaghela -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ