રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ને પાણી મા ધોઈ ને ક્લીન કરી ને કટ કરવો.અને એક તપેલી પાણી નાખી ને સરગવા ને બાફવો. હવે છાસ માં ચણા નો લોટ નાખી ને બરાબર મિક્સ કરવુ.હવે એક કડાઈમાં તેલ ગરમ કરી ને તેમાં તેલ ગરમ કરી ને તેમાં રાઈ, જીરૂ,હિંગ, હળદર અને ખડા મસાલા નાખી ને લસણ આદુ મરચા ની પેસ્ટ નાખી ને સાતળવી અને મિક્સ કરેલ છાસ અને ચણા નો લોટ નું મિશ્રણ નાખી ને વઘારવું અને ફૂલ ગેસ પર ૫ મિનીટ ઉકાળવું અને પછી તેમાં બાફેલા સરગવો નાખી ને બાકી નાં મસાલા પાઉડર અને ખાંડ નાખી ને બરાબર ઉકાળવું.
- 2
તો ત્યાર છે ગરમ ગરમ કાઠિયાવાડી સરગાવા ની કઢી
- 3
નોટ :- છાસ ખાટી હોઈ તો તેમાં જરૂર મુજબ પાણી નાંખવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15143564








ટિપ્પણીઓ