ચોકલૅટ દિવા (Chocolate Diva Recipe in Gujarati)

Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen

ચોકલેટ દીવા બનાવેલા છે જેને મે અને મારી daughter બને એ બનાવેલા છે જેમાં કોઈપણ ગેસનો ઉપયોગ કરેલો નથી... આ ચોકલેટ દીવા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે...

ચોકલૅટ દિવા (Chocolate Diva Recipe in Gujarati)

ચોકલેટ દીવા બનાવેલા છે જેને મે અને મારી daughter બને એ બનાવેલા છે જેમાં કોઈપણ ગેસનો ઉપયોગ કરેલો નથી... આ ચોકલેટ દીવા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. ઓરિઓ પેકેટ Rs.10
  2. 100 ગ્રામનાડિયાર નું છીણ
  3. 1/2 કપદૂધ
  4. 2 Tspબૌર્નવીટા
  5. 1પેકેટ મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓરીયો બિસ્કિટનું પેકેટ લઇ તેને મિક્સરમાં ક્રશ કરી લો

  2. 2

    પછી તેમાં 3/4 ભાગ
    નું નાળિયેરનું છીણ ઉમેરો..

  3. 3

    2 ચમચી બોનવિટા ઉમેરો...

  4. 4

    પછી જરૂર પડે તેટલું દૂધ ઉમેરી અને લોટ બાંધી લો...

  5. 5

    પછી તેના લીંબુ સાઈઝના લૂઆ લઇ અને દીવા જેવો શેઇપ આપી દો.

  6. 6

    પછી દીવાની વાટ જેવું બનાવવા માટે મિલ્ક પાઉડર લઈ એક પેકેટ તેમાં ટોપરાનું 1/4 કપ છીણ રાખેલું છે તે છીણ નાખી તેમાં દૂધ ઉમેરીને લોટ બાંધી... તેની દીવાની વાટ જેવો શેઇપ આપી દો...

  7. 7

    એક પ્લેટમાં બધા જ દેવા મૂકી તેના ઉપર બધી જ વાટ ચોંટાડી દો...

  8. 8

    30 મિનિટ માટે ફ્રીઝમાં રાખી અને સર્વ કરો...

  9. 9

    તો તૈયાર છાપરા ચોકલેટ દિવા.....😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mishty's Kitchen
Mishty's Kitchen @Mishtys_kitchen
પર

Similar Recipes