ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)

Arpita Shah @ArpitasFoodGallery
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરિયો બિસ્કિટ, દૂધ અને બેકિંગ પાઉડર લો.
- 2
સૌથી પહેલા ઓરિયો બિસ્કિટ ખોલી તેમાં થી ક્રીમ જુદું કરી દો. પછી બિસ્કિટ ને મિક્સર માં ક્રશ કરી બાઉલ માં લો.
- 3
ક્રશ કરેલ મિશ્રણ માં બેકિંગ પાઉડર ઉમેરી દો. અને થોડું હુંફાળું દૂધ ઉમેરી થોડું થીક ખીરું બનાવી દો.
- 4
હવે નોન સ્ટિક માં સહેજ તેલ લગાવી ખીરું પાથરી દો. 4-5 મિનિટ ઢાંકણ ઢાંકી પછી ટૂથ પીક લગાવી ચેક કરી દો. ટૂથ પીક બગડે નહિ તો ખીરા માંથી જે પૂડો બનાવ્યો છે તે થઇ ગયો છે.
- 5
હવે બિસ્કિટ માંથી જે ક્રીમ જુદું કર્યું હતું તેમાં સહેજ હુંફાળું દૂધ નાખી પેસ્ટ બનાવો.
- 6
હવે બનાવેલ ગોળ પૂડા ને ચોરસ આકાર આપી કટ કરી દો. હવે એક ભાગ ઉપર બનાવેલું ક્રીમ નું મિશ્રણ લગાવી બીજો ભાગ બંધ કરી દો.
- 7
હવે તેને કટ કરી ડેકોરેશન માટે ચેરી મુકો અને સિલ્વર બોલ મૂકી આઈ્સીન્ગ ખાંડ થી દસ્ટીંગ કરી સર્વ કરો.
Similar Recipes
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
#GA4#week17#post2#Pastry#ઓરીઓ_ચોકલેટ_પેસ્ટ્રી_કેક ( Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati ) પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે. પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે. બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. આ પેસ્ટ્રી ફક્ત ત્રણ જ સામગ્રી માંથી બનાવી છે. જે એકદમ બેકર્સ ના શોપ જેવી જ બની છે. મારાં બાળકોને ઑરિયો બિસ્કિટ ની ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ઑરિઓ ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. જે એકદમ ક્રીમી ને ચોકલેટી બની છે. Daxa Parmar -
-
પેસ્ટ્રી(Pastry Recipe in Gujarati)
માત્ર 3 વસ્તુ થી બનતી આ પેસ્ટ્રી એકદમ સરળ છે અને ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#WEEK18 Deepika Jagetiya -
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
Valentine's day special ma mara mom&daddy ana bhai mathe chocalate pastery banave i love of my family mare family mare jaan che ❤❤ Hinal Dattani -
-
સ્ટ્રોબેરી ચોકલેટ પેસ્ટ્રી (Strawberry Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#Strawberry_Chocolate_Pastry#Cookpadindiaઆ પેસ્ટ્રી મે બિના ઓવન ના ઉપયોગ કર્યા વગર બનાવેલ છે અને બેસ બનાવા મા પણ બટર નો પણ ઉપયોગ કર્યો નથી હું મારી આ રેસીપી કૂકપેડ જોડે શેર કરૂ છુ Hina Sanjaniya -
ચોકલેટ જૈલી પેસ્ટ્રી(chocolate jelly pastry recipe in Gujarati)
#સુપરશેફ4 બાળકો ની ઓલ ટાઈમ ફેવરેટ ચોકલેટ પેસ્ટ્રી🍰 મૈ બનાવી છે બહુ સરસ બની છે તમે પણ જરૂર થી ટ્રાય કરજો Nehal Gokani Dhruna -
-
ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
#GA4#week10#ચોકલેટચોકલેટ એ બાળકો અને મોટા ને પણ ભાવતી વસ્તુ છે.મેં ચોકલેટ અને બિસ્કિટ માંથી ચોકલેટ બોલ બનાવ્યા છે આ ચોકલેટ બોલ ખૂબ જ ટેસ્ટી બને છે.આ તમે કોઈ ફેસ્ટિવલ માં,કોઈને ગિફ્ટ આપવા કે પછી ઘરે ખાવા પણ બનાવી શકો.મેં દિવાળી માં બનાવ્યા હતા.એકદમ સરળ અને ઓછી વસ્તુ માંથી બની જાય છે.અને ટેસ્ટ માં તો કેવું જ ન પડે..🍫🍬 Sheth Shraddha S💞R -
ચોકલૅટ પેસ્ટ્રી (Chocolate pastry Recipe in Gujarati)
#GA4#WEEK9#BREAD#ચોકલેટ પેસ્ટ્રી વીથ તુટીફ્રુટિ વ્હાઇટ પેસ્ટ્રી 😋😋 Vaishali Thaker -
ચોકલેટ લાડુ(Chocolate laddu recipe in Gujarati)
#GA4#Week14#ladooચોકોલેટ લાડુ મારા ઘરે અવારનવાર બને, કોઈ ફેસ્ટિવલ હોય કે ખુશી નો દિવસ હોય તો આ લાડુ જરૂર બને છે,જે બનાવામાં ખૂબ જ્ સરળ અને ઓછા સમય માં બની જાય છે Hiral Shah -
પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
#GA4#WEEK17#Pastry#post2 પેસ્ટ્રી નું નામ આવે એટલે નાના મોટા સૈા ના મોંમાં પાણી આવે જ. આજે મે મારા બાળકો ની ફેવરિટ એવી પાઈનેપલ પેસ્ટ્રી બનાવી છે. Vaishali Vora -
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)#GA4#WEEK17#પેસ્ટ્રી (pastry)#Mycookpadrecipe40 નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર. Hemaxi Buch -
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
ઓરિઓ કેક (Oreo cake recipe in Gujarati)
#માઇઇબુક#post29#date6-7-2020આ કેકે કોઈ પણ બનાવી શકે છે દેખાવ માં સરસ અને ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ, બહુ જ ઓછા સમાન થી બની જાય છે. વહીપ્પીન્ગ ક્રિમ વગર જબર જસ્ત સજાવી શકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
કોફી ચોકો પેસ્ટ્રી (Coffee Choco Pastry Recipe In Gujarati)
#CD#cookpadindia#cookpadgujaratiપેસ્ટ્રી અને કેક કોને ના ભાવે? અને એમાં પણ ચોકલેટ ફલેવર હોય તો મજા પડી જાય.આજે એક સિમ્પલ અને જલ્દી થી બની જાય તેવી ચોકલેટ પેસ્ટ્રી ની રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છુ. Mitali Chavda (Mitali Darshan Vala) -
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
બ્રેડ પેસ્ટ્રી(Bread Pastry Recipe in Gujarati)
#GA4#week17મિત્રો આજે મે પહેલી વાર બ્રેડ પેસ્ટ્રી બનાવી છે જે ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે. તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો. Krupa -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
હેલ્ધી પેસ્ટ્રી (Healthy Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17#COOKPAD#INDIA#nikscookpadઆ પેસ્ટ્રી ને હેલ્ધી એટલે કઇ છે કેમ કે આ પેસ્ટ્રી ઓટ મીલ્સ કુકીઝ માંથી બનાવવામાં આવી છે. Nikita Gosai -
પનીર બિસ્કીટ રોલ(paneer biscuit roll recipe in gujarati)
#ફટાફટજ્યારે કંઈ મીઠું ખાવાનું મન હોય ત્યારે આ વાનગી બનાવી શકાય છે બહુ જ આસાનીથી બની જાય છે અને ઝડપથી બની જાય છે.બહુ ઓછી સામગ્રી બને છે અને નાના બાળકોને તો બહુ જ ભાવશે. બનાવવામાં પણ બહુ જ ઓછો સમય લાગશે. Pinky Jain -
ચોકલેટ મિલ્ક શેક (Chocolate Shake Recipe in Gujarati)
#GA4#WEEK4જલદી થી અને સરળ રીતે બની જાય એવો તેમજ નાના મોટા બધા ને ગમે એવો મિલ્ક સેક આજે મેં અહી બનાવ્યો છે,આ મિલ્ક સેક મા મેં ચોકલેટ નો ઉપયોગ કર્યો છે જે નાનાબાળકો ને ખૂબ પસંદ હોય છે.તમે પણ જરુર પસંદ કરસો. Arpi Joshi Rawal -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati,)
આજે આપણે ચોકલેટ કેક બનાવી શું. આ કેક આપણે ચોકલેટ કૂકીઝ થી બનાવવાના છે. આ કેક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સરળ રીતે બની જાય છે.#જુલાઈ#માઇઇબુક#સૂપરસેફ2 Nayana Pandya -
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
પહેલીવાર ચોકલેટ કેક ઘરમાં બનાવી છે અને ખુબ જ સરસ બની છે.#GA4#Week4 Chandni Kevin Bhavsar -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
ભજીયા(Bhajiya Recipe in Gujarati)
#MW3#POST3#ભજીયાબહુ જ ઓછી સામગ્રી માં આ રીંગ ભજીયા બની જાય છે સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
-
ઓરીઓ સ્વિસ રોલ
રક્ષાબંધન નજીક આવી રહી છે તો મે તેના માટે સાવ ઓછી સામગ્રી માં અને ઓછા સમય માં બને એવી યુનિક મીઠાઈ બનાવી છે જ માત્ર ઓરિયો બિસ્કીટ માંથીજ બની જાય છે અને ઘર ની જ સામગ્રી થી બની જાય છે Darshna Mavadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367326
ટિપ્પણીઓ (4)