ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 125 ગ્રામમેંદો
  2. 200 ગ્રામમિલ્કમેડ
  3. 60 ગ્રામયેલો બટર
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 1/2 ચમચીબેકિંગ સોડા
  6. 2 ચમચીકોકો પાઉડર
  7. 80મીલી પાણી
  8. વ્હિપ ક્રીમ જરૂર મુજબ
  9. રેડ ફૂડ કલર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટર અને મિલ્ક મેડ ને સ્મૂઘ થાય ત્યાં સુધી હલાવો.

  2. 2

    બાદ મેંદો, બેકીંગ પાઉડર, બેકીંગ સોડા અને કોકો પાઉડર ને ચાળી ને બટર વાળા મિશ્રણ ના મિક્સ કરો

  3. 3

    બાદ તેમાં પાણી નાખી ને સરખું હલાવી લો.

  4. 4

    કપ કેક ના મોલડ લો તેમાં મિશ્રણ ને હાલ્ફ ભરો અને તેને ઓવન માં 180 ડિગ્રી પર 15 મીનીટ માટે બેક કરો

  5. 5

    કપ કેક બને ઠંડી થવા દો

  6. 6

    બાદ ક્રીમ લો તેમાં કલર મિક્સ કરો નોઝલ ને પાઈપિંગ બેગમાં નાખો અને ક્રીમ અંદર ભરી ફુલ બનાવો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes