ભટુરા (Bhatura recipe in Gujarati)

ભટુરા ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે છોલે ની સાથે પીરસવામાં આવે છે. છોલે ભટુરા પંજાબની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. છોલે ની સાથે ભટુરા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેંદાના લોટમાંથી તળીને બનાવવામાં આવતા ભટુરા ઉપરથી થોડા ક્રિસ્પ અને અંદરથી પોચા હોય છે. ભટુરા ઘણા અલગ-અલગ પ્રકારે બનાવવામાં આવે છે જેમકે લોટમાં યીસ્ટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા કે ઈનો વગેરે કોઈ પણ વસ્તુ ઉમેરીને બનાવી શકાય. મેં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહીંનો ઉપયોગ કરીને ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
ભટુરા (Bhatura recipe in Gujarati)
ભટુરા ઉત્તર ભારતની ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય વાનગી છે જે સામાન્ય રીતે છોલે ની સાથે પીરસવામાં આવે છે. છોલે ભટુરા પંજાબની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે. છોલે ની સાથે ભટુરા ખાવાની મજા જ કંઇક અલગ છે. મેંદાના લોટમાંથી તળીને બનાવવામાં આવતા ભટુરા ઉપરથી થોડા ક્રિસ્પ અને અંદરથી પોચા હોય છે. ભટુરા ઘણા અલગ-અલગ પ્રકારે બનાવવામાં આવે છે જેમકે લોટમાં યીસ્ટ,બેકિંગ પાઉડર, બેકિંગ સોડા કે ઈનો વગેરે કોઈ પણ વસ્તુ ઉમેરીને બનાવી શકાય. મેં બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને દહીંનો ઉપયોગ કરીને ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં મેંદો, રવો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, મીઠું, દહીં અને તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરી લેવું. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈ ને બહુ કઠણ કે બહુ ઢીલો નહીં તેવો લોટ બાંધી લેવો. લોટને બરાબર મસળીને ઢાંકીને બે કલાક માટે રહેવા દેવો.
- 2
બે કલાક પછી લોટના એકસરખા આઠ ભાગ કરી લેવા. હવે એક ભાગને લઈને બરાબર ગોળ કરીને પાટલી પર થોડું તેલ લગાવીને મધ્યમ જાડાઈ માં ગોળાકાર કે લંબગોળ વણી લેવું.
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં વણેલા ભટુરા ને ધીમેથી સાઈડ પર થી સરકાવી દેવું. તળાઈ ને ઉપર આવી જાય એટલે ઝારાની મદદથી થોડું દબાવીને ફુલાવી લેવું અને એક બાજુ ગોલ્ડન કલર નું થઈ જાય એટલે એને પલટાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન કલર નું તળી લેવું. આ રીતે દરેક ભટુરા વણતા જવા અને તળતા જવા.
- 4
ગરમાગરમ ભટુરા ને છોલે ની સાથે પીરસવા.
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ભટુરે(Instant Bhature Recipe In Gujarati)
#નોર્થછોલે ભટુરે એ પંજાબનું સ્ટ્રીટ ફૂડ છે જે મેંદાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે Sonal Shah -
ભટુરા (bhutra recipe in gujarati)
# નોર્થ# ભતુરા એ નોર્થ ઈન્ડિયન પંજાબી વાનગી છે. જે યીસ્ટ વગર બનાવ્યા છે. છોલે સાથે પીરસવામાં આવતા આ પ્રખ્યાત ગરમા ગરમ ભતુરા બધા માટે એક આનંદદાય જમણ ગણાય છે અને ખાસ કરીને વરસાદના દિવસોમાં તેની મજા તો અનોખી જ છે. Zalak Desai -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EBWeek 7ભટુરે એ એક પંજાબી વાનગી છે. જેને આપડે છોલે સાથે સર્વ કરવા માં આવે છે. ભટુરે ઘણી અલગ અલગ રીતે બનાવા આવે છે. ભટુરે માં ઘણા એકલો મેંદો ,મેંદો અને ઘઉં નો લોટ વાપરે છે. મેં આજે એકલા મેંદા ના લોટ માં સોજી ,બેકિંગ પાઉડર, સોડા, ખાંડ, મીઠું, દહીં, માંથી સોફ્ટ ભટુરે બનાવીયા છે. Archana Parmar -
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
-
-
કચ્છી સાટા (Kutchi sata recipe in Gujarati)
કચ્છી સાટા ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે તહેવારો દરમિયાન બનાવવામાં આવે છે. ગુજરાત સિવાયના રાજ્યોમાં પણ આ મીઠાઈ બનાવવામાં આવે છે અને અલગ-અલગ નામે જાણીતી છે.સાટામાં મેંદા ની જાડી અને ક્રિસ્પી ફરસી પુરી ને ચાસણીમાં ડૂબાડવા માં આવે છે. આ એક સરળ રેસિપી છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ભટુરા પૂરી
Week1સ્ટ્રીટ ફુડ રેસીપી#ATW1#TheChefStory ભટુરા પૂરીપંજાબી છોલે સાથે મોટી મોટી વ્હાઈટ પૂરી સર્વ કરવામાં આવે છે. તો આજે મેં ભટુરા પૂરી બનાવી. Sonal Modha -
ભટુરા (Bhatura Recipe In Gujarati)
#EBફૂલેલા ભટુરા બધા ને પસંદ હોઈ છે છોલે કે પછી પંજાબી સબઝી સાથે, મેં અહીં શહેલી મારાં ઘર ની રીત બતાવી છે Ami Sheth Patel -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7 ડીનર માં છોલે ચણા સાથે ગરમા ગરમ ભટુરે ની મજા કંઇક ઓર જ છે.આ ભૂટુરા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે. Varsha Dave -
ભટુરે (Bhature Recipe In Gujarati)
#EB#week7#cookpadindia#COOKPADGUJRATI ભટુરે જે દિલ્હી અને પંજાબની મશહુર વાનગી છે જે ખાવામાં એકદમ સોફ્ટ હોય છે. સામાન્ય રીતે મેંદામાંથી બનાવવામાં આવે છે પરંતુ અહીં મેં ઘઉંનો લોટ નો ઉપયોગ કરીને તે તૈયાર કરેલ છે જે એકદમ સોફ્ટ અને એકદમ આખી ફૂલેલી તૈયાર થયેલ છે. Shweta Shah -
ફરસી પુરી (Farsi puri recipe in Gujarati)
ફરસી પુરી એ ખૂબ જ સ્વાદિષ્ટ તળેલા નાસ્તા નો પ્રકાર છે જે મેંદા અને રવા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ફરસી પુરી ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘી નો ઉપયોગ કરવાથી આ પુરી ક્રિસ્પી અને ફરસી બને છે.મારી મમ્મી ના હાથ ની પુરી મને ખૂબ જ ભાવતી અને આજે પણ આ મારો અને મારા બાળકો નો ફેવરિટ નાસ્તો છે.#childhood#ff3#cookpadindia#cookpad_gu spicequeen -
બાલુશાહી
#દિવાળી#ઇબુક#Day28આ ડીશ રાજસ્થાન અને પાકિસ્તાનની પ્રખ્યાત છે જે ઈદ, દિવાળી , રક્ષાબંધન જેવા તહેવારો પર બનાવવામાં આવે છે. બાલુશાહી મેંદાથી બનાવવામાં આવે છે. Harsha Israni -
ઇન્સ્ટન્ટ જલેબી(instant jalebi without curd or banking powder Recipe In gujarati)
#goldenapron3week18Besanજલેબી બનાવવી એકદમ આસન છે. જો પરફેક્ટ માપ સાથે બનાવવામાં આવે તો તે ખૂબ સરસ બને છે. આજે આ જલેબી મે ઇન્સ્ટન્ટ બનાવી છે જેમાં દહીં બેકિંગ પાઉડર કે સોડા કસાય ની જરૂર નથી..તો જોવો મારી રેસીપી.. Chhaya Panchal -
મેથી મઠરી (Methi mathri recipe in Gujarati)
મઠરી મેંદા અને ઘી નો ઉપયોગ કરીને બનાવવામાં આવતા એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ખાવામાં ખૂબ જ ફરસી લાગે છે. મેં મેંદા ના લોટ માં ઘઉંનો લોટ, રવો અને કસુરી મેથી ઉમેરીને મઠરી બનાવી છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઉત્તર ભારતીય રાજ્યોમાં વાર તહેવારો એ અને પ્રસંગોએ મઠરી બનાવવામાં આવે છે જે પંજાબી અથાણા અને ચા કોફી સાથે પીરસવામાં આવે છે. દિવાળીમાં બનતા નાસ્તાઓ માં મઠરી નું એક મહત્વનું સ્થાન છે.#DFT#cookpadindia#cookpad_gu spicequeen -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
ભટુરે (Bhature Recipe In Gujarati)
ભટુરે આમ તો પંજાબી છોલે સાથે પીરસવામાં આવે છે. નાના બાળકોને ભટુરે એકલા પણ ભાવતા હોય છે.મારી દિકરી ગરમ ભટુરા એકલા જ ખાય.#EB Vibha Mahendra Champaneri -
સ્પે.ફુગીયા(fugiya recipe in Gujarati
#ઈસ્ટફુગિયા ને બલૂન બ્રેડ પણ કહેવામાં આવે છે યીસ્ટ ઇન્ડિયા ની વાનગી છે અને ચાની સાથે નાસ્તામાં ખાવામાં આવે છે . આમ તો આ ફુંગીયા ઈંડાથી બનાવવામાં આવે છે અથવા તો યિસ્ટ ઉપયોગ કરવામાં આવે છે પણ મેં ઈંડા અને યીસ્ટ વગર બનાવ્યા છે. Pinky Jain -
બદુશાહ
#Goldenapron2#week 5 બદુશાહ ભારતના અલગ-અલગ રાજ્યોમાં બનાવવામાં આવે છે.તમિલનાડુમાં બદુશાહ કહેવામાં આવે છે જ્યારે આ જ વાનગીને બિહરમાં બનાવવામાં આવે ત્યારે તેને બાલૂશાહી કહેવામાં આવે છે. Sanjay M Bhimani -
પંજાબી ભટૂરે
#મૈંદાફ્રેન્ડ્સ, પંજાબ ના ફેમસ "ભટૂરે" પુરી કરતાં સાઈઝ માં ૨ થી ૩ ગણા મોટા હોય છે. સ્પેશિયલ મેંદા માંથી બનતા એવાં ભટૂરે જનરલી છોલે સાથે સર્વ કરવા માં આવે છે. આપણે હેલ્થ કોન્સીયસ હોય માટે ઘઉં ના લોટ માં થોડો મેંદો ઉમેરી તેમાંથી પુરી બનાવી ને પણ છોલે સાથે સર્વ કરીએ છીએ . પરંતુ પંજાબી ફેમસ ડીસ "છોલે -ભટૂરે" મેંદા માંથી બનતા ભટૂરે વગર ચોક્કસ અઘુરી લાગશે 😍 જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ભટુરે (Bhutre Recipe in Gujarati)
#GA4#WEEK9#PURI#MENDO#COOKPADGUJRATI#COOKPADINDIA ભટુરે એ મેંદા માં થી તૈયાર થતી પોચી પૂરી હોય છે જે પંજાબી છોલે ચણા સાથે સર્વ કરવા માં આવે છે. Shweta Shah -
ગુલાબ જામુન
#Golden apron ૨Week ૨ ગુલાબ જાંબુ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે, આમ તો ભારતના મોટાભાગના દેશમાં ગુલાબ જાંબુ બનાવવામાં આવે છે ,પણ ઓરિસ્સામાં બનતા ગુલાબજાંબુ પારંપારિક રીતે બનાવવામાં આવે છે. Sanjay M Bhimani -
-
સુરતી ઊંધિયું (Surti undhiyu recipe in Gujarati)
ઊંધિયું ગુજરાત રાજ્યની ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત વાનગી છે જે શિયાળા દરમિયાન બનાવવામાં આવે છે. અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ પ્રકારનું ઊંધિયું બનાવવામાં આવે છે. મને ખાસ કરીને સુરતી ઊંધિયું ખૂબ જ પસંદ છે કેમકે એ સ્પાઈસી અને સ્વીટ હોય છે. સુરતી ઉંધીયુ બનાવવા માટે સુરતી પાપડી, નાના રીંગણ, કેળા, બટાકા, શક્કરીયા અને રતાળુ નો ઉપયોગ કરવામાં આવે છે. લીલો મસાલો નાળિયેર, લીલા ધાણા અને લીલુ લસણ ઉમેરીને બનાવવામાં આવે છે. તાજી મેથી માંથી બનાવવામાં આવતા મુઠીયા આ ડિશ ને ખુબ જ સરસ સુગંધ અને સ્વાદ આપે છે. આ સ્વાદિષ્ટ ડિશ ફક્ત શિયાળા દરમિયાન જ બનાવવામાં આવે છે. સુરતી ઉંધીયુ પૂરી સાથે સર્વ કરવામાં આવે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
-
છોલે ભટુરા
#માઇલંચ મે અહીં ઇન્સ્ટંટ ભટુરા બનાવ્યા છે.... જ્યારે વધારે સમય ન હોય ત્યારે આ રીતે ઇન્સ્ટંટ ભટુરા બનાવી શકાય છે... Hiral Pandya Shukla -
જલેબી અને ગાંઠિયા (Jalebi And Ganthiya Recipe In Gujarati)
ગુજરાતી લોકો ની ખૂબ જ પસંદગી અને ખૂબ જ ખવાતી અમારા ગામની પ્રખ્યાત વાનગી.સાથે ચટણી, મરચાં, ચિપ્સ, ગાજર નો સંભારો,અને ભેગી કઢી.#સાઈડ Rajni Sanghavi -
ભટુરે (Bhature recipe in Gujarati)
#EB#Week7ભટુરે છોલે સાથે સરસ લાગે છે. મેં છોલે ની સાથે જ સર્વ કર્યા છે. આ રીત થી ભટુરે બનાવા થી દરેક ભટુરે ફૂલે છે અને ટેસ્ટ પણ સરસ લાગે છે. Arpita Shah -
ભટૂરે (Bhature Recipe In Gujarati)
#EB#Week 7#bhatureભટૂરેછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. આ માટે છોલે બનાવતી વખતે બસ આટલુ ધ્યાન રાખો. Vidhi V Popat -
રોઝ મઠરી (Rose Mathri Recipe In Gujarati)
મઠરી રાજસ્થાન અને ઉત્તર ભારતીય રાજ્યો માં ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત નાસ્તો છે. મઠરી લગભગ ફરસી પૂરી જેવી જ હોય છે પરંતુ થોડી જાડી અને તેને ધીમા તાપે તળી ને ખસ્તા બનાવવામાં આવે છે. મઠરી સામાન્ય રીતે મેંદા નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. પરંતુ ઘઉંના લોટમાંથી બનતી મઠરી પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક સૂકા નાસ્તા નો પ્રકાર છે જે ચા સાથે સર્વ કરવામાં આવે છે.#rosemathri#mathari#teasnack#roseshape#cookpadindia#cookpadgujarati Mamta Pandya
More Recipes
ટિપ્પણીઓ (19)