મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

Sonal Gaurav Suthar @soni_1
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ધોઈ ને ગરમ પાણી માં પલાળી કલાક જેવું રાખો અને પછી બાફી લો. એક પેન માં તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી એમાં આદું મરચાં લસણ ની પેસ્ટ સાંતળો. પછી એમાં ટામેટાં ની પેસ્ટ સાંતળો.
- 2
એક વાટકી માં બધા સૂકા મસાલા ઉમેરો અને એમાં થોડું પાણી ઉમેરી થીક પેસ્ટ બનાવી પેન માં ઉમેરો. પછી એમાં લીમડો અને બાફેલા મગ અને સ્વાદ મુજબ મીઠું અને પાણી ઉમેરી થોડી વાર ચઢવા દો.
- 3
છેલ્લે એમાં ગરમ મસાલો અને લીંબુ નો રસ તથા કોથમીર ભભરાવી ગરમા ગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiMy ebookWeek7Post4 Bhumi Parikh -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
મસાલા મગ (Masala Moong Recipe In Gujarati)
#EBWeek 7#cookpadindia#cookpadgujaratiMasala Mug Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
મગ આપણા શરીર માટે બહુ જફાયદાકારક છે. માંદા વ્યક્તિ નેપણ સાજા કરી દે એટલા ગુણકારીમગ ની રેસિપી હું બનાવી રહી છું..#EB#week7 Sangita Vyas -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
-
-
-
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ, રોગી માણસને પણ હેલ્થી બનાવી દે છે. મગ પચવામાં હલકા અને કઠોળ નો રાજા પણ કહેવાય છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ઝીંક, વિટામીન ને ફાઇબર મળે છે.મગ ઈમ્યુનીટી વધારે છે. મગ નું સલાડ, સૂપ, ચાટ, ફણગાવી ને પણ ખવાય છે.મેં અહિયા મગ ને બાફી ને મુંગ મસાલા નું શાક બનાવ્યું છે. Helly shah -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7અમારા ઘરમાં બુધવારે અચૂક મગ બને છે. કયારેક રસવાળા, કયારેક દહીં-લોટ વાળા, ફણગાવેલા,શાક જેવા. અહીં મેં શાક જેવા મસાલેદાર મગ બનાવ્યા છે. Chhatbarshweta -
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB #Week7 #Moong_Masala#Cookpad #Cookpadindia #Cookpadgujarati #Cooksnap #Manisha_PUREVEG_Treasure #LoveToCook_ServeWithLoveમુંગ મસાલાઆયુર્વેદ મુજબ, ગુજરાતી માં કહેવાય છે કે*જે રોજ ખાય મગ*, *તેના કદી ના દુ:ખે પગ**મસ્ત મુંગ મસાલા નો સંગાથ* એટલે*સેહત અને સ્વાદ નો સંગમ* Manisha Sampat -
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB #week7#cookpad #cookpadgujarati#cookpadindia #mungmasala Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15172892
ટિપ્પણીઓ (6)