ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.
#CookpadTurns4

ડ્રાયફ્રુટસ કપ કેક(Dryfruits cup cake recipe in Gujarati)

જન્મદિવસે દરેકને કેકની સાથે ઉજવણી કરવામાં ખૂબ આનંદ આવે છે કેક પણ દરેક જાતની બનતી હોય છે મેં પણ ડ્રાયફ્રુટ્સ કપ કેક બનાવી કુક પેડના જન્મદિવસની માટે.
#CookpadTurns4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. 50 ગ્રામબટર
  3. 1/2 વાટકીદૂધ
  4. 1 વાટકીદળેલી ખાંડ
  5. 1 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/2 ચમચીબેકિંગ સોડા
  7. 1 ચમચીવેનીલા એસન્સ
  8. 1/2 વાટકીડ્રાયફ્રૂટ કતરન
  9. 2 ચમચીટૂટી ફૂટી
  10. 1 વાટકીવ્હીપ્ડ ક્રીમ
  11. 2ટીપા પિંક કલર
  12. 1 ચમચીચોકલેટ ફ્લાવર્સ /જેમ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દળેલી ખાંડ બટર ને બીટ કરી લો તેમાં દૂધ ઉમેરી બેકિંગ પાઉડર બેકિંગ સોડા નાખી બીટ કરી લો પછી તેમાં મેંદો ઉમેરી હલાવી જરૂર પ્રમાણે દૂધ ઉમેરો. તેમાં વેનિલા એસેન્સ ઉમેરી હલાવી લો.

  2. 2

    પછી તેમાં બદામની કતરણ તૂટીફૂટી પીસ્તા ની કતરણ ઉમેરી હલાવી લો.કઢાઈને પ્રી હિટ કરી લો કપમાં બેટરભરી કડાઈમાં મૂકી 30 મિનિટ બેક કરી લો.

  3. 3

    બેક જાય પછી તેને ઠરવા દો તપેલીમાં ભરી લઇ તેને બીટ કરી લો તેમાં પિંક કલર ઉમેરી બીટ કરો પાઈપિંગ બેગમાં ભરી બનાવેલ કપકેક પર આઈસીંગ કરો.

  4. 4

    Cupcake પર આઈસીંગ કરી ચોકલેટ ફ્લાવર્સ થી ગાર્નીશ કરી પર silver balls લગાડો તેથી દેખાવમાં તે સુંદર લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes