મેંગો ફાલુદા (Mango Falooda recipe in Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#AsahiKaseiIndia
#nooilrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad

જ્યારે બઊ ભુખ ના હોય અને રેગ્યુલર ફુડ ખાવાનું મન ના હોય ત્યારે આ બેસ્ટ ફુડ ઓપ્શન છે... 😜
ટેસ્ટી અને હલકુ-ફુલકુ..😊

બઉજ ટેસ્ટી રેસીપી છે આશા રાખીશ કે તમે પણ આ રેસીપી બનાવો અને મને તમારો અભિપ્રાય આપો. 😊

મેંગો ફાલુદા (Mango Falooda recipe in Gujarati)

#AsahiKaseiIndia
#nooilrecipe
#cookpadgujarati
#cookpadindia
#cookpad

જ્યારે બઊ ભુખ ના હોય અને રેગ્યુલર ફુડ ખાવાનું મન ના હોય ત્યારે આ બેસ્ટ ફુડ ઓપ્શન છે... 😜
ટેસ્ટી અને હલકુ-ફુલકુ..😊

બઉજ ટેસ્ટી રેસીપી છે આશા રાખીશ કે તમે પણ આ રેસીપી બનાવો અને મને તમારો અભિપ્રાય આપો. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો માટે
  1. 🌾🍨મેંગો ફાલુદા રેસીપી🍨🌾
  2. મેંગો ફાલુદા તૈયાર પેકેટ
  3. ૧ લિટરદૂધ
  4. ૬ ચમચીમેંગો પલ્પ
  5. 🥗🧆સલાડ બનાવવા માટે🧆🥗
  6. ૨ નંગમકાઈ 🌽 બાફીને લેવી
  7. ૭-૮ ચમચી બ્લેક ઓલિવ
  8. ૪-૫ ચમચી કોબી ઝીણી સમારેલી
  9. ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  10. ૩ ચમચીપીઝાનો સોસ
  11. ૪ ચમચીચીઝ સોસ
  12. ૪-૫ ચમચી ટોમેટો સોસ
  13. ૧ ચમચીસંચળનો પાઉડર
  14. ૧ ચમચીચાટ મસાલો
  15. ૫-૬ ચમચી ખમણેલું ચીઝ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં દૂધને ગરમ કરવા મૂકો.
    તેમાં 1/2 ગ્લાસ પાણી ઉમેરો.

  2. 2

    દૂધ ગરમ થાય પછી તેમાં ફાલુદાનું પેકેટ અને મેંગો પલ્પ નાખીને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. હવે આ ફાલુદાને ઠંડું થવા દો.

  3. 3

    ત્યાર પછી એક બાઉલમાં બાફેલી મકાઈ🌽, ઓલિવ અને બધા મસાલા અને સમગ્રી ભેગી કરી અને મિક્સ કરો પછી તેના પર ચીઝનું ગાર્નિશિંગ કરો.

  4. 4

    હવે આ તૈયાર સુપર ટેસ્ટી સલાડ વિથ ફાલુદા ખાઓ. 😜😋😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes