ડ્રાય ફ્રૂટસ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

Launch recipe
Week- 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 700 ગ્રામદૂધ
  2. 1 બાઉલ ખાંડ
  3. 1 બાઉલ ડ્રાયફ્રુટ (કાજુ બદામ પિસ્તા ઝીણા સમારેલા)
  4. 1 ચમચીઈલાયચી પાઉડર
  5. ૧૦ તાંતણા કેસર ના
  6. 1/2 કપ મિલ્ક પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધને ઉકળવા મૂકો અડધોઅડધ ઉકાળી જાય પછી તેમાં ખાંડ નાખી ઉકળવા દો

  2. 2

    1/2વાટકી દૂધ માં મિલ્ક પાઉડર ઓગાળી લો જેથી દૂધમાં નાખી વખતે ગઠ્ઠા ન થાય ઉકાળેલા દૂધમાં ઓગાળેલું મિલ્ક પાઉડર ધીમે ધીમે નાખી સતત હલાવતા રહો

  3. 3

    ત્યાર પછી એક વાટકીમાં પાણી માં કેસરના તાંતણા રાખો તેને ઉકળેલા દૂધમાં નાખો

  4. 4

    1/2 ડ્રાયફ્રુટ સમારેલું દૂધમાં નાખી ઉકાળો

  5. 5

    બની ગયેલી બાસુંદી ને ઠંડી કરવા માટે ફ્રીઝમાં મૂકો પીરસતી વખતે બાકીનું ડ્રાયફ્રુટ ઉમેરી ગાર્નિશ કરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

Similar Recipes