મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)

Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30

મેંગો ફાલુદા (Mango Falooda Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 hours
3 સર્વિંગ્સ
  1. 2 ચમચીતકમરીયા
  2. 1 કપફાલુદા સેવ
  3. 1 કપકેરી પ્યુરી
  4. 1 કપદૂધ
  5. 2 ચમચીખાંડ
  6. ચપટીપીળો ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

3 hours
  1. 1

    એક પેનમાં 1 કપ ફુલ ફેટ (આખું) દૂધ અને 2 ટીસ્પૂન ખાંડ ગરમ કરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવો

  2. 2

    ખાદ્ય રંગ અને કેરીનો પલ્પ ઉમેરો
    દૂધમાં ફલૂદા સેવ નાંખો અને 3 મિનિટ સુધી ઉકાળો

  3. 3

    2 ચમચી તખમરીયા ને 30 કપ મિનિટ માટે કપ કપમાં પલાળી રાખો.
    તેમાં પલાળેલા તખમરીયા એક ચમચી ઉમેરો
    તેને ઠંડુ થવા દો
    તેને 2 કલાક રેફ્રિજરેટ કરો

  4. 4

    2 કલાક પછી ફાલુદાને એન્જોય કરો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajvi Bhalodi
Rajvi Bhalodi @Rajvibhalodi_30
પર

ટિપ્પણીઓ

Similar Recipes