મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

Heena Dhorda
Heena Dhorda @cook_28036783
Dubai

#AsahiKaseiIndia
#Baking
Made by my daughter 😍😍

મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#Baking
Made by my daughter 😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 6 ટેબલ સ્પુન મેંદા નો લોટ
  2. 6 ટેબલ સ્પુન ખાંડ
  3. 6 ટેબલ સ્પુન મિલ્ક
  4. 6 ટેબલ સ્પુન મેંગો પલ્પ
  5. 1/2 ટી સ્પુન મેંગો એસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલ માં લોટ,ખાંડ,મિલ્ક,મેંગો પલ્પ ને એસેન્સ બધું મિક્સર કરવું

  2. 2

    હવે માઇક્રોવેવ માં મૂકવું 4 મિનિટ માટે

  3. 3

    રેડી છે મેંગો કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Dhorda
Heena Dhorda @cook_28036783
પર
Dubai
કૂકિંગ કરવું મને બહુજ ગમે છે. ને મારાં ફેમિલી માટે નવી નવી ડીસ બનાવી પણ ખુબજ ગમે સેમ મારાં મમ્મી ની જેમ 😍😍❤મારાં મમ્મી મારાં માસ્ટર સેફ છે.😍😍😍❤❤❤😚
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes