ચોકલેટ કૂકીઝ (Chocolate Cookies Recipe In Gujarati)

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
શેર કરો

ઘટકો

30 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 કપમેંદો
  2. 1/2 કપબટર
  3. 1/2દળેલી ખાંડ
  4. 2 ચમચીચોકોલેટ ચિપ્સ
  5. 1/2 tspબેકીંગ પાઉડર
  6. 1 ચમચીકોકો પાઉડર
  7. 1/2 ચમચીડ્રિંકિંગ ચોકોલેટ પાઉડર
  8. 2-3 ચમચીદુધ
  9. 1/4 ચમચીવેનીલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટર અને ખાંડ લઇ તેને મિક્સ કરી લો પ્રોપર હલાવી લો.

  2. 2

    ક્રીમી થાય ત્યાં સુધી હલાવો.

  3. 3

    બાદ તેમાં ઉપર ની બધી ડ્રાય વસ્તુઓ નાખો અને સરખું મીક્સ કરો અને તેમાં જરૂર પુરતું દુધ નાખો.

  4. 4

    અને તેને હાથ વડે ગોળ આકાર આપી દો અને ઉપર થી ચોકલેટ ચિપ્સ લગાવો.

  5. 5

    OTG માં 150 ડિગ્રી ઉપર 15 થી 20 મીનીટ બેક કરી લો.

  6. 6

    તૈયાર છે કુકીઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

Similar Recipes