કૂકીઝ (Cookies recipe in gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમેંદો
  2. 1 વાટકીઘઉં નો લોટ
  3. 1 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  4. 1 ટીસ્પૂનકોકો પાઉડર
  5. 2 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  6. 1 વાટકીખાંડ
  7. 1 નાની વાટકીઘી
  8. ચોકલેટ ચિપ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં ઘી અને ખાંડ લો. પછી તેને હેન્ડ બીટર થી 10 મિનિટ સુધી બીટ કરો.

  2. 2

    પછી તેમાં કોકો પાઉડર, વેનીલા એસેન્સ, ઘઉં નો લોટ, મેંદો નાખી ને હલાવો.

  3. 3

    પછી તેને એક થાળીમાં લઈને થોડી વાર મસળો.

  4. 4

    પછી તેને હાથેથી થેપી ને વડા જેવું બનાવો અને તેની ઉપર ચોકલેટ ચિપ્સ લગાવો. અને એ રીતે બધી જ કૂકીઝ તૈયાર કરો. અને એક થાળીમાં ઘી લગાવી ને એમાં મૂકો. મેં ચોકલેટ ચિપ્સ ઘરે જ બનાવી છે.

  5. 5

    પછી એક મોટા તપેલામાં નીચે મીઠું મૂકી કાઠીલો મૂકો. તેને 10 મિનિટ ઢાંકી ને પ્રીહીટ કરો. પછી તેમાં કૂકીઝ ની થાળી મૂકી ઢાંકી ને 20 મિનિટ ચઢવા દો.

  6. 6

    પછી તેને ઠંડા કરી ને સર્વ કરો. તૈયાર છે ચોકલેટ ચિપ્સ કૂકીઝ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

Similar Recipes