ચોકલેટ કૂકીઝ(Chocolate Cookies Recipe in Gujarati)

Mansi Doshi
Mansi Doshi @Manu_jain

ચોકલેટ કૂકીઝ(Chocolate Cookies Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીકોકો પાઉડર
  2. 200 ગ્રામમેંદો
  3. 100 ગ્રામબટર
  4. 4 ચમચીદળેલી ખાંડ
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટર એક બાઉલ માં બટર લ્યો, અને તેને 5 મિનીટ બીટ કરો.

  2. 2

    તેમાં દળેલી ખાંડ, મેંદો, ખાવાનો સોડા અને કોકો પાઉડર નાખી ને એનો લોટ બાંધો.

  3. 3

    તમને જે શેઇપ ના કૂકીઝ બનવા હોય એને તે રીતે શેઇપ આપીને એક લોયા પર સ્ટેન્ડ મૂકી તેના પર બીજું પેન મૂકી તેમાં બટર લગાવીને મૂકો.

  4. 4

    તેના પર થાળી ઢાંકી દયો. 10 થી 15 મિનીટ બાદ ચેક કરી ને જોઈ લ્યો, કૂકીઝ તૈયાર. તેને ચોકલેટ સીરપ કે ચોકલેટ ચિપ્સ નાખી ને પ્લેટ માં રાખો.

  5. 5

    બધા ને અને સ્પેશિયલ કિડ્સ ને ગમે તેવા ચોકલેટ કૂકીઝ ઘર પર જ તૈયાર. બધા ટ્રાય કરી ને મને શેર કરજો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mansi Doshi
Mansi Doshi @Manu_jain
પર

Similar Recipes