રોઝ નું દૂધ કોલ્ડડ્રીંક (Rose Dudh Colddrink Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#AsahiKaseiIndia
#નો - OIL Recipes
#Cookpadindia
#Cookpadgujarati
રોઝ નું દૂધ કોલ્ડડ્રીંક

રોઝ નું દૂધ કોલ્ડડ્રીંક (Rose Dudh Colddrink Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#નો - OIL Recipes
#Cookpadindia
#Cookpadgujarati
રોઝ નું દૂધ કોલ્ડડ્રીંક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 થી 7 મિનિટ
2 થી 3 વ્યક્તિ
  1. 500 ગ્રામદૂધ
  2. 2-3 ચમચીખાંડ
  3. 3-4 ચમચીરોઝ સીરપ
  4. 1 નાની વાટકીબરફ નો ચૂરો

રાંધવાની સૂચનાઓ

5 થી 7 મિનિટ
  1. 1

    એક તપેલી માં ફ્રીઝ કોલ્ડ દૂધ લઇ તેમાં ખાંડ નાખી હલાવો તેમાં રોઝ સીરપ નાખી હલાવી લ્યો તેમાં બ્લેન્ડર મારી લ્યો

  2. 2

    સર્વિસ ગ્લાસ માં બરફ નો ચૂરો નાખી અને તેમાં રોઝ સીરપ રેડી ઉપર થી રોઝ સીરપ મિક્સ કરેલ દૂધ ઉમેરો

  3. 3

    તૈયાર છે રોઝ દૂધ કોલ્ડ્ડ્રિક્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes