શેર કરો

ઘટકો

10 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 ચમચીરોઝ સીરપ
  2. 1લીંબુ
  3. 1 ચમચીગુલાબ ની સૂકી પાંખડીઓ
  4. 1નાની બોટલ લિમ્કા
  5. બરફ ના ટુકડા જોઈતા પ્રમાણમાં
  6. 4 નંગચેરી (ગાર્નિશ કરવા)

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બે સર્વિંગ ગ્લાસ માં 1-1 ચમચી રોઝ સીરપ,બરફ ના ટુકડા ઉમેરી દેવા.લીંબુ માંથી બે સ્લાઈસ કાઢી બાકીના લીંબુ નો રસ બંને ગ્લાસ માં એડ કરવો.લીંબુ ની સ્લાઈસ અને રોઝ પેટલ અંદર જ ઉમેરી દેવી.

  2. 2

    તેમાં ઉપર થી લિમ્કા રેડી દેવી.અને મનગમતી રીતે ગ્લાસ ને ગાર્નિશ કરો.મે પહેલે થી જ ટૂથ પિક માં ચેરી અને સૂકી પાંખડીઓ ભરાવી ને રાખી હતી.તેના થી ગાર્નિશ કર્યું છે. તૈયાર છે રોઝ લેમન મોઈતો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

Similar Recipes