ચેરી મોકટેલ (Cherry Mocktails Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#AsahiKaseiIndia
#nooil

ચેરી 🍒ની ખેતી ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે છે.ઇન્ડિયામાં હિમાચલ પ્રદેશ અને અને કાશ્મીરમાં વધારે થાય છે.ચેરીમાં વિટામીન એ,વિટામીન બી,વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ચેરીની અલગ-અલગ ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં ચેરીનું મોકટેલ બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 mins
2 servings
  1. 100 ગ્રામ ચેરી
  2. લીંબુનો રસ
  3. ૩ ચમચીખાંડ સીરપ
  4. ચપટીકાલા મીઠું
  5. સાદી સોડા ૧૦ rupees
  6. ૬-૭ ક્યુબ બરફ
  7. ગાર્નિશ માટે ફુદીનાના પાન

રાંધવાની સૂચનાઓ

10 mins
  1. 1
  2. 2

    હવે ચેરીમાંથી ઠળિયા અલગ કરી ગ્લાસમાં એડ કરો કોઈ ભારે વસ્તુ થી ચેરીને દબાવી ક્રશ કરો. હવે તેમાં sugar syrup લીંબુનો રસ અને કાલા મીઠું એડ કરો. ચમચીથી બધું મિક્સ કરો.હવે તેના ઉપર બરફની cube એડ કરો અને ધીરે ધીરે સોડા એડ કરો.

  3. 3

    બરાબર બધું હલાવી ઠંડુ ઠંડુ સર્વ કરો. તૈયાર છે ચેરી mocktail

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes