ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

#GA4
#Week 17
ઓરેન્જ મોકટેલ

ઓરેન્જ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)

#GA4
#Week 17
ઓરેન્જ મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગઓરેન્જ
  2. 1 નંગલીંબુ
  3. 8-10ફુદિના પાન
  4. સાદી સોડા
  5. નાનો ટુકડો આદુ
  6. 1 ટેબલ સ્પૂનખાંડ
  7. આઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમવાર ઓરેન્જ જ્યૂસ કાઢી લેવું અડધા ઓરેન્જ ના ટુકડા કરી લેવાના

  2. 2

    પછીથી એક લીંબુના ચાર પાંચ ટકા કરી લેવા નાનો ટુકડો આદુ નો સુધારીને તૈયાર કરો આઇસર નાના પીસ કરી લેવા

  3. 3

    એક ગ્લાસમાં લીંબુ કટકા,આદુનો ટુકડો, ફુદીના ના પાન, ખાંડ ઉમેરવી પછી તેને માઇનોર પ્રેસ કરી

  4. 4

    આઈસ ના ટુકડા ઓરેન્જ જ્યુસ ઉમેરો ત્યારબાદ સાદી સોડા ઉમેરવી

  5. 5

    તો તૈયાર છે ઓરેન્જ મોકટેલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

ટિપ્પણીઓ

Similar Recipes