ચેરી લેમોનેડ (Cherry Lemonade Recipe In Gujarati)

#AsahiKaseiIndia
#NoOil
મોટાભાગે ચેરી એક એવું ફળ છે જે ઠંડા પ્રદેશમાં જોવા મળે છે. ચેરી હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં વધુ પ્રમાણમાં થાય છે. ચેરીમાં થી આપણને ઘણા બધા વિટામિન મળે છે. આજે મેં ચેરીમાંથી ચેરી લેમોનેડ બનાવ્યું છે જે સ્વાદમાં યમ્મી લાગે છે અને હેલ્ધી પણ છે.
ચેરી લેમોનેડ (Cherry Lemonade Recipe In Gujarati)
#AsahiKaseiIndia
#NoOil
મોટાભાગે ચેરી એક એવું ફળ છે જે ઠંડા પ્રદેશમાં જોવા મળે છે. ચેરી હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં વધુ પ્રમાણમાં થાય છે. ચેરીમાં થી આપણને ઘણા બધા વિટામિન મળે છે. આજે મેં ચેરીમાંથી ચેરી લેમોનેડ બનાવ્યું છે જે સ્વાદમાં યમ્મી લાગે છે અને હેલ્ધી પણ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચેરીને ધોઇને સાફ કરી લો પછી તેને સમારીને ઠળિયા કાઢી લો.
- 2
એક તપેલીમાં સમારેલી ચેરી, પાણી, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું એડ કરીને પાંચ મિનિટ સુધી ધીમા ગેસ પર ગરમ થવા દો.
- 3
ચેરી બરાબર સોફ્ટ થઈ જાય એટલે ગેસ ઓફ કરી દો. ઠંડું થવા દો. પછી તેમાં લીંબુના સમારેલા ટુકડા એડ કરો અને બધું મિક્સ કરીને મિક્સરમાં ચર્ન કરી લો. પછી તેને ગરણી થી ગાળી લો. મરી પાઉડર એડ કરીને બરાબર હલાવી લો.
- 4
ચેરી લેમોનેડ સર્વ કરવા માટે રેડી છે. હવે ગ્લાસ માં સૌથી નીચે આઈસ ક્યૂબ એડ કરો. પછી તેમાં ચેરી લેમોનેડ એડ કરો. પછી ચેરી થી ગાર્નીશ કરો. ઠંડુ ઠંડુ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચેરી મોકટેલ (Cherry Mocktails Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilચેરી 🍒ની ખેતી ઠંડા પ્રદેશમાં વધારે જોવા મળે છે.ઇન્ડિયામાં હિમાચલ પ્રદેશ અને અને કાશ્મીરમાં વધારે થાય છે.ચેરીમાં વિટામીન એ,વિટામીન બી,વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. ચેરીની અલગ-અલગ ઉપયોગ કરીને વાનગીઓ બનાવવામાં આવે છે. આજે મેં ચેરીનું મોકટેલ બનાવ્યું છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Hetal Vithlani -
મિંટ લેમોનેડ(Mint lemonade)
ગરમી માં રાહત આપનારું અને જમવાનું પણ હજમ કરનારું આ એક ઝટપટ બનતું જ્યૂસ છે . આમાં લીંબુ છે જેમાં સાઈટ્રિક એસિડ ભરપૂર હોય છે અને ફુદીના નાં પાન પેટ માટે સારું જે જે જમવાનું હજમ કરે છે. તો ચાલો આપણે આજે બનાવીએ મિન્ટ લેમોનેડ. Bhavana Ramparia -
-
ઓરેન્જ ટેંગ લસ્સી (Orange Tang Lassi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilઉનાળાની ગરમીના દિવસોમાં ઠંડુ ઠંડુ પીણું પીવાનું મન થાય છે. અહીં મેં ઓરેન્જ ટેંગ પાઉડર નો ઉપયોગ કરીને લસ્સી બનાવી છે. તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. Parul Patel -
આમળા લેમોનેડ.(Gooseberry Lemonade Recipe in Gujarati)
આમળાને આયુર્વેદિક ગ્રંથ માં અમ્રૂતફળ કહેવાયું છે.શિયાળાનું શ્રેષ્ઠ ઔષધ આમળા છે.તેના ઔષધિય ગુણ નો લાભ લેવા વિવિધ રીતે ઉપયોગ કરી લેવા. આમળા માં વિટામિન સી અને મિનરલ્સ ખૂબ સારા પ્રમાણમાં હોય છે.આમળા એક બેસ્ટ ઈમ્યુનીટી બુસ્ટર છે. Bhavna Desai -
વેનીલા આઈસ્ક્રીમ in ચોકલેટ બોલ(Vanilla icecream chocolate ball Recipe in Gujarati)
#Asahikaseiindia#Nooil Hetal Vithlani -
ચેરી સ્લેબ એગલેસ પાઈ (Cherry Slab eggless Pie Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gujપાઈ એક એવી બેકીંગ પેસ્ટ્રી છે જેમાં અલગ અલગ પ્રકાર ના ફ્રુટ્સ, ડ્રાય ફ્રુટ, વેજીટેબલ ના ફિલિંગ ભરી સ્વીટ કે સેવરી ડીશ બનાવાય છે.. પાઈ પશ્ચિમી દેશોમાં બ્રેક ફાસ્ટ માં લેવાય છે. જોકે હવે તો ભારત માં પણ પાઈ એટલી જ પ્રખ્યાત થઈ છે . એપલ પાઈ તો બધા ને ભાવે છે. મે અહીં હમણાં બજાર માં ચેરી ખૂબ સરસ મળે છે એટલે ચેરી પાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી લાગે છે. થોડી અલગ રીતે ક્રિએટિવ ડિઝાઈન કરી જે પાઈ ને દેખાવ માં પણ ખૂબ આકર્ષક બનાવે છે. Neeti Patel -
ચેરી સ્મૂધી
#RB10#cookpadindia#cookpadgujaratiઅત્યારે ચેરી ની સીઝન ખૂબ છે .. સીઝન માં રોજ 8 થી 10 નંગ ચેરી ખાવી જોઈએ .તેમાં કાર્બોહાઈડ્રેટ ,વિટામિન એ, બી, સી , કેલ્શિયમ ,મેગ્નેશિયમ ,પોટેશિયમ ,આયર્ન અને બીટા કેરેટીન ભરપૂર માત્રામાં રહેલાં છે ..જેના કારણે આંખના રોગ ,અનિંદ્રા ,ડાયાબિટીસ , મેદસ્વીપણું જેવા રોગો માં ઉપયોગી છે ..યાદશક્તિ વધારે છે , સ્કીન અને વાળ ની ચમક વધે છે .સંધા ના દુખાવા માં પણ રાહત મળે છે..આવી રીતે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર ચેરી નું સેવન અવશ્ય કરવું જોઈએ . Keshma Raichura -
મીન્ટ સત્તૂ લેમોનેડ (Mint Sattu Lemonade Recipe In Gujarati)
#EB#Week11મોસમ ના હિસાબે આપણે સ્ટેપલ ફૂડ નો ઉપયોગ કરવો જોઈએ...ગરમીઓની ઋતુમાં આપણ ને સૌથી પહેલાં કોલ્ડ ડ્રિંકસ યાદ આવે...જો આપણે લાઈફ ને રીવાઇન્ડ કરીએ તો પહેલાં, કોલ્ડ ડ્રિંકસ હતા પણ તે એટલા ચલણ માં નહતાં... ત્યારે નેચરલ ડ્રિંકસ નો ઉપયોગ કરવામાં આવતો હતો..જેમ કે સત્તુ શરબત,છાશ, લસ્સી, લીંબુનો રસ, કેરી નો બાફલો ઇત્યાદી ... પ્રાચીન સમયથી સત્તૂ નો ઉપયોગ કરવામાં આવે છે...સત્તૂ નું સેવન ઉત્તર ભારતમાં વધારે જોવા મળે છે.સત્તૂ અલગ-અલગ પ્રકારના હોય છે જેમ કે ચણા સત્તૂ,મકાઇ સત્તૂ,જવ સત્તૂ...અનાજ ને રોસ્ટ કરી ને તેને પીસી ને જે પાઉડર બનાવવામાં આવે છે તેને સત્તૂ કહેવામાં આવે છે...તે પચવામાં હલકું અને શીતળતા પ્રદાન કરે છે.- સત્તૂ માં પ્રૌટીન અને કેલ્શિયમ નું પ્રમાણ સૌથી વધારે હોય છે.- સત્તૂ ખાવા થી કે પીવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી- વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.- શરીર ની થકાન દૂર કરીને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે... વગેરે બિહાર ના પ્રસિદ્ધ એવા લિટ્ટી - ચોખા બનાવવામાં સત્તૂ નો ઉપયોગ થાય છે..બિહાર પોતાના ખાનપાનની વિવિધતા માટે પ્રસિદ્ધ છે. શાકાહારી તથા માંસાહારી બનેં વ્યંજન ખવાય છે. ખાજા, મોતીચૂરના લાડુ, સત્તૂ, લિટ્ટી-ચોખા અહીંના સ્થાનીક વ્યંજનોમાં આવે છે.સત્તૂ માં થી અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવા માં આવે છે.જેમ કે સત્તૂ પરાઠા,સત્તૂ શરબત, રોટી,સત્તૂ લડ્ડૂ ઇત્યાદી..સત્તૂ શરબત, નમકીન અને સ્વીટ બંને રીતે બનાવી શકાય છે... મેં અહીં મીન્ટ ફ્લેવર ઉમેરી મીન્ટ સત્તૂ સ્વીટ લેમોનેડ બનાવ્યો છે...જે સ્વાદ માં સ્વીટ અને ટેંગી છે...તો ચાલો રીત જોઇશું... Nirali Prajapati -
ચેરી લેમન આઈસ ટી (Cherry Lemon Ice Tea Recipe In Gujarati)
ચેરી લેમન ice t તમે ઠંડી અથવા તો ગરમ બંને રીતે સર્વ કરી શકો છો#cookpadindia#cookpadgujarati#SRJ Amita Soni -
શક્કરટેટી લેમોનેડ (Musk Melon lemonade recipe in Gujarati)
#સમર#પોસ્ટ5શક્કર ટેટી જે સમર નું પ્રખ્યાત ફળ માનવામાં આવે છે એ શરીર ને ઠંડક પ્રદાન કરે છે. પેટ ને ઠંડક આપવાની જોડે એ શર્કરા અને સ્ફૂર્તિ પણ પ્રદાન કરે છે. એનું લેમોનેડ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati Dhaval Chauhan -
સ્ટ્રોબેરી અને ચેરી શૉટ ગ્લાસ (Strawberry Cherry Shot Glass Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiસ્ટ્રોબેરી ચેરી શૉટ ગ્લાસ Ketki Dave -
ડુંગળી ચેરી ટોમેટો નું શાક (Dungri Cherry Tomato Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#homemade#homechefડુંગળીની સાથે ચેરી ટોમેટોનું શાક બનાવેલ છે. ટેસ્ટમાં કોઈ ખાસ ફરક પડ્યો નથી પણ એનો દેખાવ અને જે મિક્સ થયા પછીનો જે કલર આવ્યો છે એ ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો બન્યો છે. Neeru Thakkar -
જાંબુ પોપ્સિકલ (Jamun Popsicle Recipe In Gujarati)
#AsahiKaseiIndiaજાંબુ બધાને ભાવે એવો ફળ છે જે આમ તો વર્ષાઋતુ મા વધારે મળે છે, જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. એને ઘણા બધા નામથી ઓળખવામાં આવે છે. જેમ કે બ્લેકબેરી, કાળા જામુન.જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. Harsha Israni -
પ્રોટીન સલાડ (Protein Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#nooilબધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે પણ ફણગાવેલા કઠોળ માંથી પ્રોટીન વધારે મળે છે. કઠોળ માંથી અલગ અલગ જાતના પ્રોટીન સલાડ બને છે. અહીં મે ફણગાવેલા મગનું સલાડ બનાવ્યું છે. જે હેલ્થ માટે ઘણુ ફાયદાકારક હોય છે. Parul Patel -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilબધાની ફેવરીટ બંગાળી સ્વીટ અંગુર રબડી ... Bhavna Odedra -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
ડચ મીની કોકો કેક. ચિલ્લી ચેરી સ્પ્રેડીંગ જોડે
#બર્થડેબર્થડે પાર્ટી મા મેઈન કેક ની જોડે જો આવી કંઈક મીની ઇંડીવિડ્યૂઅલ કેક પણ સર્વ કરવામાં આવે તો કંઈક નવું તો લાગશે જ જોડે મઝા પણ આવશે.. તો ચોક્કસ ટ્રાય કરો આ મીની ડચ કેક એ પણ નવીન પ્રકાર ના ચિલ્લી ચેરી સ્પ્રેડીંગ જોડે. ચિંતા ના કરો આ કઈ તીખી નઈ લાગે બસ સ્વાદ મા કંઈક ટ્વિસ્ટ લાગશે. જે ખુબ સરસ હશે. Khyati Dhaval Chauhan -
કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi -
કાકડી નું જ્યુસ (Cucumber Juice Recipe In Gujarati)
#Immunityકાકડીમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળી રહે છે. વડી તે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે અને ઉનાળાની ગરમીમાં કાકડીના જ્યુસનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડક મળી રહે છે. Kashmira Bhuva -
મીન્ટ લેમોનેડ શરબત (Mint Lemonade Recipe In Gujarati)
#goldenapron3#week16#મિન્ટ લેમોનેડ શરબત Neepa Chatwani -
-
ચેરી ટોમેટો અને ગાર્લિક કન્ફિટ સ્પગેટી (Cherry Tomato Garlic Confit Spaghetti Recipe In Gujarati)
#prc 25oct એ પાસ્તા ડે તરીકે ઉજવાય છે.સ્પાઘેટ્ટી એ લાબાં પાસ્તા નો પ્રકાર છે.જે કન્ફિટ નો ઉપયોગ કરી ને બનાવી છે.કન્ફિટ એટલે ઓવન માં લાંબા સમય માટે કૂક કરવું.તેને અગાઉ થી તૈયાર કરી ફ્રીજ માં રાખી શકાય અને જરૂર મુજબ વાપરી શકાય.એટલેકે,ધીમે-રાંધેલું અને સાચવેલું. આ એક મુખ્ય વાનગી અથવા સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. Bina Mithani -
ચેરી કલાકંદ
#KRC#RB14રાજસ્થાની કાલાકંદ, જેને અલવર ના માવા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક રાજસ્થાની મીઠાઈ છે જે ખાંડ અને સાથે ઘટેલા દૂધ અને દૂધના તાજા પનીર ને ઘટ્ટ કરીને બનાવવામાં આવે છે. તેની શોધ બાબા ઠાકુર દાસ દ્વારા 1947 માં અલવર ખાતે કરવામાં આવી હતી . ડ્રાય ચેરી સોસ એડ કરી તેમાં ફ્લેવર આપવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
રોઝ લેમોનેડ.(Rose Lemonade in Gujarati.)
#FDરોઝ લેમોનેડ નો એક પરફેક્ટ વેલકમ ડ્રિંક તરીકે ઉપયોગ કરી શકાય. સાચું જ કહયું છે કે એક જુવાન દીકરી માતા ની પ્રિય મિત્ર હોય છે.હું અને મારી દીકરી દરેક વાતો એકબીજા સાથે સખી ની જેમ શેર કરતા.ફ્રેન્ડશીપ ડે નિમિત્તે હું મારી દીકરી Ami Adhar Desai ની રેસીપી શેર કરુ છું. કુકપેડ માટે મને પ્રોત્સાહન આપનાર અને માર્ગદર્શક મારી દીકરી છે.Happy Friendship Day Dear.❤ Bhavna Desai -
ચોકો ચેરી
#વીકમીલ૨ બાળકોને ચોકલેટ અને ચેરીનું કોમ્બિનેશન ખૂબ જ પસંદ હોય છે આ બંને કોમ્બિનેશન મિક્સ કરીને મેં એક નવી રેસિપી તૈયાર કરી છે Khushi Trivedi -
-
ફ્રેશ ચેરી કોબ્લર (Fresh cherry cobbler recipe in Gujarati)
કોબ્લર એક અમેરિકન ડીઝર્ટ નો પ્રકાર છે જે અલગ અલગ પ્રકારના બૅરીઝ કે પીચ અથવા પ્લમ જેવા ફળોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. સ્પોન્જ કેકના જેવા મિશ્રણની સાથે ખાંડમાં ભેગી કરેલી ચેરી ઉમેરીને આ ડીઝર્ટ બનાવવામાં આવે છે. એને સામાન્ય રીતે વ્હિપ્ડ ક્રીમ અથવા તો વેનીલા આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે. આ એ ખુબ જ સરળ અને સ્વાદિષ્ટ ડીઝર્ટ છે.#MFV#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
ટિપ્પણીઓ (13)