મિન્ટેડ ખસ મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)

Harsha Valia Karvat @harshakarvat
મિન્ટેડ ખસ મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુની પીપરનો ભૂકો કરી લો અને ફુદીનાનાં પાનને અધકચરા વાટી લો
- 2
હવે સર્વિંગ ગ્લાસમાં આદુની પીપરનો ભૂકો, વાટેલા ફુદીનાનાં પાન, લીંબુનો રસ, સંચળ પાઉડર નાંખી હલાવી લો. હવે તેમાં બરફ અને ખસ સીરપ નાંખી સરખી રીતે મિક્સ કરી તેમાં પીવાના સોડા ઉમેરો.
- 3
લો તૈયાર છે મિન્ટેડ ખસ મોકટેલ, જે સ્વાદમાં તો રીફે્શિંગ છે જ પણ બનાવવામાં પણ એટલું જ સરળ છે કે બાળકો પણ બનાવી શકે છે.
Top Search in
Similar Recipes
-
દ્રાક્ષ કીવી mocktail (grapes kiwi mocktail recipe in Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Hetal Vithlani -
-
કાકડી-લીંબુ નું મોકટેલ(Lemon Cucumber Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail Dimpal savaniya -
-
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
રોઝીમિન્ટ મોકટેલ (Roseimint recepie in Gujarati)
#સમર #મોમ રોઝીમિન્ટ મોકટેલ Roseimint recepie in gujarati ગરમીમાં ઠંડક આપે એવું, મોકટેલ 🍹 Nidhi Desai -
-
ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
#GA4#Week17#Mocktail#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
-
મેંગો મોકટેલ(Mango Mocktail Recipe in Gujarati)
મારા ઘરના બધા ને બધા ફ્રુટ ના મોકટેલ ખૂબ જ ભાવે છે Aruna rathod# Ga 4 #week 17 -
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
-
બ્લ્યુ ડાયમંડ મોકટેલ (BLUE DIAMOND MOCKTAIL recipe in Gujarati)
#GA4#Week17#મોકટેલ#બ્લુય ડાયમંડ મોકટેલ ડ્રીંક (Blue Diamond Mocktail cold drink )🍊🍋🍹😋😋😋 Vaishali Thaker -
-
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
સ્કાય બ્લ્યુ મોકટેલ (Sky Blue Mocktail Recipe In Gujarati)
ગરમીમાં ઠંડી ઠંડી તાજગી આપતા mocktail પીવાની ખૂબ મજા આવે છે મેં પણ ડબલ કલર sky blue મોકટેલ બનાવ્યું છે.#GA4#Week17#mocktail Rajni Sanghavi -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390650
ટિપ્પણીઓ (9)