નાગૌરી દાલ તડકા (Nagauri Dal Tadka Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેને જીરુ ઉમેરી થયા બાદ આદુ-લસણની પેસ્ટ મરચાની પેસ્ટ ઉમેરો થોડીવાર બાદ તેમાં ડુંગળી ઉમેરી સાંતળી લો. હવે તેમાં સૂકાં લાલ મરચાં કસૂરી મેથી, લાલ મરચું પાઉડર જીરુ પાઉડર અને ગરમ મસાલો, કોથમીર, ઉમેરી ધીમા તાપે હલાવી લો. બે મિનિટ બાદ તેમાં ૧કપ પાણી ઉમેરી ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દો.
- 2
દાળને મીઠું અને હળદર ઉમેરી કુકરમાં બે સીટી લઈ બાફી લો. ઉપર જણાવ્યા મુજબ મસાલો તૈયાર થઇ ગયા બાદ બાફેલી દાળ તેમાં ઉમેરી દો. હવે ધીમા તાપ પર ઢાંકીને પાંચ મિનિટ માટે પાકવા દો.
- 3
તડકા માટે એક કડાઈમાં તેલ રાઈ, જીરુ અને તેમાં સૂકા લાલ મરચાં, કસૂરી મેથી, લીમડાના પાન અને મરચું પાઉડર ઉમેરી ધીમા તાપે એક મિનિટ માટે તડકો લઈ દાળમાં નાંખી દો.
- 4
તો તૈયાર છે ઢાબા સ્ટાઈલ નાગોરી દાળ જે તમે મનપસંદ રીતે સર્વ કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તડકા દાલ મેથી (Tadka Dal Methi Recipe In Gujarati)
#GA4#Week 19#Methi ni bhajiઆ વાનગી માં મેં મેથી ની ભાજી અને તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે આપણે રેગ્યુલર તુવેરની દાળ તો બનાવતા જ હોઈએ છીએ પણ આજે મેં રેગ્યુલર દાળને થોડો twist આપીને મેથી ની ભાજી સાથે દાળ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બને છે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR : જૈન દાલ તડકાજૈન લોકો લસણ ડુંગળી અને કંદમૂળ નથી ખાતા હોતા. તો આજે મેં પંજાબી સ્ટાઈલમાં જૈન દાલ તડકા બનાવી. જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે. Sonal Modha -
પંજાબી ડબલ તડકા દાલ (Punjabi Double Tadka Dal Recipe In Gujarati)
દાલ ફ્રાય તુવેરની દાળ અને મગની દાળ મિક્સ કરીને બનાવાય છે પણ આજે મેં મગની દાળ અને ફોતરાવાળી દાળ મિક્સ કરીને દાળ ફ્રાય બનાવી છે આ દાલ ફ્રાયમાં સૂકા ધાણા અને વસંતના મસાલાથી ટેસ્ટ ખુબ જ સરસ આવ્યો છે#SN2#vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujrati Amita Soni -
જૈન દાલ તડકા (Jain Dal Tadka Recipe In Gujarati)
#SJR#શ્રાવણ/ જૈન રેસીપી@sonalmodha inspired me for this recipe.જૈન રસોઈ ઘરમાં બહુ ઓછી બને પરંતુ તેઓ ચોમાસામાં લસણ-ડુંગળી કે બીજી લીલોતરી નો ઉપયોગ નથી કરતાં તેની દાણ ખરી. કંદમૂળ પણ ન ખાય. બટાકા ની જગ્યાએ કાચા કેળા નો ઉપયોગ થાય એમ થોડી માહિતી ખરી. તો આજે સોનલજી ની રેસીપી ફોલો કરી જૈન તડકા દાળ બનાવી જે ખૂબ જ સરસ બની છે. Dr. Pushpa Dixit -
લહસુની દાલ તડકા (lahsuni dal tadka in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાલહસુની તડકા દાલલસણ ના વઘાર વળી મિક્સ દાળ નો ઉપયોગ કરીને બનાવવા માં આવે છે જે એકદમ પંજાબી સ્ટાઇલ થી બનાવવા ma આવે છે અને a દાળ ને થોડી ઘાટ્ટી બનાવવા માં આવે છે જેને તમે ભાત સાથે નાન સાથે કે ફુલ્કા સાથે ખાઈ શકો છો Kalpana Parmar -
-
અડદ ની દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EB#Week10#cookpadgujarati#cookpadindia અડદ ની દાળ ખૂબ પૌષ્ટિક હોય છે. ગુજરાત માં દરેક ના ઘરે આ દાળ બનતી હોય છે. આ દાળ અલગ અલગ રીત થી બનાવવા માં આવતી હોય છે.. કાઠિયાવાડ માં એક ઓથેંતિક અલગ પ્રકાર ની દાળ બને છે.. હું આ દાળ માટી ના વાસણ માં બનાવતી હોઉં છું જે દાળ ને ખૂબ સરસ સ્વાદ અને સુગંધ આપે છે. વડી એમાં બે વાર વઘાર થતો હોવાથી ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
રાજસ્થાની દાલ તડકા (Rajasthani Dal Tadka Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#KRC Amita Soni -
-
-
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
-
ડબલ તડકા દાલ પાલક (Double Tadka Dal Palak Recipe In Gujarati)
લીલી ભાજી ની રેસીપીસ#BR : ડબલ તડકા દાલ પાલકશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે અને તાજી તાજી લીલી ભાજીઓ પણ માર્કેટ મા આવવા લાગી છે . તો આજે મે દાલ પાલક બનાવ્યુ. એની સાથે રાઈસ હોય એટલે બીજા કશા ની જરૂર ના પડે. Sonal Modha -
મિક્સ તડકા દાળ(mix dal tadka dal recipe in Gujarati)
#સુપર શેફ વિક ૪#માય ઈ બુક #પોસ્ટ ૨૨ Nipa Parin Mehta -
-
-
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
-
દાલ તડકા(dal tadka recipe in gujarati)
મારી દીકરીની ખૂબ જ ફેવરીટ છે.પરંતુ મેં એમાં મારી રીતે થોડા ચેન્જીસ કર્યા છે.મેં આને હેલ્ધી બનાવવા માટે બધી દાળો મિક્ષ કરી છે. Payal Prit Naik -
-
-
-
-
દાલ તડકા અને જીરા રાઈસ (Dal Tadka Jeera Rice Recipe In Gujarati)
દાલ તડકા અને જીરા રાઈસ એક પંજાબી વાનગી છે.જે ખુબજ સરળતાથી બને છે. આ વાનગી ખૂબ લોકપ્રિય છે અને તેને દરેક પ્રસંગે બનાવવામાં આવે છે.અમારા ઘરે મહેમાનોને પણ આ વાનગી ખૂબ ભાવે છે.તો હાલો આ હોટલ જેવા સ્વાદ વાળી દાલ તડકા ને બનાવી ને તેનો આનંદ લિયે. Neha Chokshi Soni -
તડકા દાલ ફ્રાય
બધાને ઘરે રેગ્યુલર દાલ તો બનતી જ હોય છે પણ જો તમે આ રીતે બનાવો તમે ત્રણ દાળ નો સંગમ પણ થઈ જાય હાઈલી પ્રોટીન પણ બની જાય અને ટેસ્ટમાં તો એટલી સરસ લાગે છે તમે બહારની રેસ્ટોરન્ટ ની દાળ પણ ભૂલી જશો#પોસ્ટ૬૪#વિકમીલ૪#સુપરશેફ4#રાઈસ અથવા દાલ ની રેસીપીસ#માઇઇબુક#week4#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળ (Double Tadka Rajasthani Mix Dal Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : ડબલ તડકા રાજસ્થાની મિક્સ દાળદાળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે તો દરરોજ ના જમવાના માં દાળ નો ઉપયોગ કરવો જોઈએ. તો આજે મેં રાજસ્થાની મિક્સ દાળ બનાવી.ખૂબ જ ઓછા ingredients માંથી બનતી આ દાળ ખાવા માં ખૂબ જ પૌષ્ટિક છે . Sonal Modha -
સ્પાઇસી કાળી દાલ તડકા (Spicy Black Dal Tadka Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel
More Recipes
ટિપ્પણીઓ (3)