મેંગો મિલ્ક શેક વિથ આઇસ્ક્રીમ (Mango Milk Shake With Icecream Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#AsahiKaseiIndia
#oil free recipe

શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ દુધ
  2. મોટી કેસર કેરી
  3. ૩ ચમચીખાંડ
  4. બરફ
  5. સ્કુપ આઈસ્ક્રીમ વેનીલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીને ધોઈ છાલ ઉતારી ટુકડા કરી લ્યો

  2. 2

    આ ટુકડાને દૂધમાં ઉમેરી દ્યો અને બ્લેન્ડ કરી લ્યો,
    મીક્ષીમાં પણ કરી શકાય,

  3. 3

    એકરસ મિશ્રણ તૈય્યાર કરો,
    પીરસતી વખતે આઈસક્રીમ સ્કૂપ ઉમેરી સર્વ કરો
    તૈય્યાર છે કાળઝાળ ગરમીમાં તનમનને તરોતાઝા કરી દે
    તેવો કૂલ કૂલ મેંગો શેઇક વિથ આઈસક્રીમ,,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Your all recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes