ગ્રિલ મેંગો ડેઝર્ટ (Grill Mango Dessert Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624

#Fam

આ મારી એક innovative dish છે જે એકદમ ફટાફટ બની જાય તેવું મેંગો લવર માટે નું ડેઝર્ટ છે.જે sweet salty and smokey effect sathe ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને મારા ફેમિલી ને પણ આ ડીશ ખૂબ પસંદ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. મોટી સ્લાઈસ પાકી કેરી ની
  2. સ્કુપ વેનીલા આઈસ્ક્રીમ
  3. ૧ ચમચીબટર
  4. ૧ ચમચીમધ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    કેરી ની સ્લાઈસ પર મધ લગાવી ઉપર બટર લગાવી લો. થોડું બટર ગ્રિલ પેન માં લગાવી કેરી ને મધ અને બટર લગાવેલી સાઈડ પેન માં અડે એ રીતે ઉલ્ટી કેરી પેન માં મૂકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમે તાપે ગ્રિલ કરી લો.

  2. 2

    કેરી ઠંડી થાય પછી તેને ફોટા માં બતાવેલ છે તે પ્રમાણે કટ કરી લો.

  3. 3

    કટ કરેલી કેરી ને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

Similar Recipes