દુધી- બટેકા નું શાક (Dudhi Potato Shak Recipe in Gujarati)

Shree Lakhani @shree_lakhani
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધી અને બટાકાને મીડિયમ સાઇઝના સમારી લો.
- 2
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થાય એટલે રાઈ, જીરુ, હિંગ અને લીમડાના પાનનો વઘાર કરી શાક બરાબર ધોઈને ઉમેરો.
- 3
શાકને સરસ મિક્સ કરી લેવું, હવે તેમાં હળદર અને મીઠું નાખી ફરીથી મિક્ષ કરી લેવું, હવે શાક ડૂબે તેટલું પાણી તેમાં ઉમેરવું. હવે શાકને ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ માટે ચઢવા દેવું. વચ્ચે-વચ્ચે થોડું હલાવવું. આઠેક મિનિટ પછી શાક ચડી જાય એટલે હવે તેમાં લાલ મરચુ અને ધાણા જીરુ ઉમેરો. મીડીયમ સમારેલા ટામેટાં પણ ઉમેરો. બધો મસાલો મિક્સ કરી, ફરી પાછું શાક ને બે મિનિટ માટે ઢાંકીને ચડવા દો.
- 4
હવે તૈયાર છે આપણું દુધી-બટેકા નું શાક.
Similar Recipes
-
-
-
દુધી ચણા દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી ચણાની દાળનું શાક ખૂબ જ ભાવે છે અને મહિનામાં બે થી ત્રણ વાર અમારા ઘરમાં બને જ છે. Vaishakhi Vyas -
-
-
-
-
-
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#SVC#Samar vegetable recipe challenge Jayshree Doshi -
-
-
-
-
દુધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)
#KS6#Kitchen star challenge આજે મૈ દુધી નું ગોળ ને કોકમ નાખી શાક બનાવિયું ચે છે.જે તમે ખિચડી ને રોટલા - રોટલી ગમે તેની સાથે ખાઈ શકો છો..ખુબ જ હેલ્થી ને ટેસ્ટી બનિયું છે Suchita Kamdar -
-
-
-
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15190252
ટિપ્પણીઓ