રાંધવાની સૂચનાઓ
- 1
પાણી બનાવવા માટે કોથમીર ફુદીનો મરચા ને આદુ ધોઈ ને સમારી લઇ મીક્ષી જાર માં બરફ ના ટુકડા નાખી પેસ્ટ બનાવી લેવી એ પેસ્ટ ને ગાળી લેવી તેમાં એક લીટર જેટલું પાણી ઉમેરી તેમાં લીંબુ નો રસ મીઠું, સંચર ને પાણી પૂરી નો મસાલો નાખી બરાબર હલાવી લેવું ને ફ્રીઝ માં ઠંડુ કરવા મૂકવું
- 2
રગડો બનાવવા વટાણા ને 4/5 કલાક પલાળી લઇ વટાણા આખા રહે એમ બાફી લેવા જોડે બટાકા પણ બાફી લઇ છાલ ઉતારી લેવી
- 3
હવે એક વાસણ માં બાફેલા વટાણા લઇ બટાકા હાથ થી તોડી લઇ તેમાં મીઠું લસણ ની ચટણી ne 1ચમચો પાણી પૂરી નું પાણી નાખી ઉકાળવું જરૂર લાગે પાણી નાખવું ઉપર થી કોથમીર નાખવી તો તૈયાર છે રગડો તેને ગરમ સર્વ કરવો
Similar Recipes
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
અહીં વટાણા અને બટાકા નો ઉપયોગ કરી ને રગડા પૂરી બનાવી છે. Tejal Hitesh Gandhi -
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#ragdapuriWeek7 Tulsi Shaherawala -
-
-
-
-
-
-
-
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7...રગડા પૂરી એ એક ચૂબર ટેસ્ટી અને સરળ ચાટ છે, આમ જોઈએ તો ચાટ કોને ના ભાવે લગભગ બધા ને ચાટ તો કોઈ ને કોઈ ચાટ તો ભાવતું જ હોય તો આજે મે પણ રગડા પૂરી બનાવી ને બધા ને ખૂબ જ પસંદ આવી Payal Patel -
-
-
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7રગડાપૂરી એ નાના બાળકો થી લઈને મોટેરાઓને ભાવતું ફૂડ છે.આમ તો મુંબઈનું લારી પર મળતું ફેમસફૂડ હવે બધે જ મળી રહે છે ઇવનિંગમા સાંજે, અથવા તો રાત્રે લાઈટ ડિનર મા બનાવી શકાય છે. Jigna Shukla -
-
-
-
-
-
ફાયર રગડા પાણીપૂરી (Fire Ragda Panipuri Recipe In Gujarati)
#EB#Week7Weekand recipeફાયર પાણીપુરી રગડા પાણીપૂરીપાણીપુરીમાં રગડા ફ્લેવર ખુબ જ સરસ લાગે છે અને ફાયર પાણીપુરી અત્યારે ખુબજ ટ્રેન્ડમાં છે તો આપ પણ જરૂરથી બનાવશે Kalpana Mavani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15194583
ટિપ્પણીઓ