રગડા પૂરી (Ragda Puri Recipe in Gujarati)

heena
heena @cook_26584469
Vadodara, Gujrat

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ સફેદ વટાણા
  2. બાફેલા બટાકા
  3. ૧/૨ ટી સ્પૂનહળદર
  4. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  5. ફુદીનો, ધાણા, મરચાં, લસણ ની પેસ્ટ
  6. તેલ જરૂર પ્રમાણે
  7. ૧/૨ ટી સ્પૂનજીરું
  8. ૧/૨ ટી સ્પૂનગરમ મસાલો
  9. ૧ ટી સ્પૂનપાણી પૂરી નો મસાલો
  10. પાણી પૂરી ની પૂરી નું ૧ પેકેટ
  11. પાણી પૂરી નું લીલું પાણી

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    વટાણા ને ૫ થી ૬ કલાક પલાળી રાખો પછી તેને બાફો

  2. 2

    તાવડી માં તેલ નાખી તેમાં મરચું, હળદર નાખી તેમાં ધાણા,મરચા ફુદીનો વાડી પેસ્ટ નાખી સરસ હલાવવું

  3. 3

    પછી તેમાં બાફેલા વટાણા નાખો પાણી થોડું નાખી ઉકાળો તેમાં બાફેલા બટાકા છૂંદી નાખો

  4. 4

    તેમાં પાણી પૂરી નો મશાલો, ગરમ મસાલો નાખી સરસ હલાવી ઉતારી લો

  5. 5

    પાણી. પૂરી ની પૂરી રગડો ભરો અને પાણી પૂરી નાં લીલા પાણી સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
heena
heena @cook_26584469
પર
Vadodara, Gujrat

Similar Recipes