સ્ટ્રોબેરી મિલ્ક શેક

Kajal Ankur Dholakia @kajaldholakia
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્ષ્ચર માં સૌપ્રથમ દૂધ ખાંડ સ્ટ્રોબેરી લઈને થોડું ક્રશ કરો
ત્યારબાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખીને અગેઇન કરો ક્રશ
અને બરફના ટૂકડા સાથે ઠંડુ ઠંડુ સ્ટ્રોબેરી મિલ્ક શેક સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ
Frozen સ્ટ્રોબેરી 🍓 હતી તો મેં આજે એ use કરી ને મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
અત્યારે ઉનાળામાં બધાને ઠંડુ ખાવાની ઈચ્છા હોય ત્યારે સ્ટ્રોબેરી યાદ આવે ,તો આપણે સ્ટ્રોબેરી ની જગ્યાએ સ્ટ્રોબેરી ક્રસ માંથી thick shake બનાવીએ. ચાલો Hetal Chauhan -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
🍓 મિલ્ક શેક my favourite 😋 Sonal Modha -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#GA4#Week15#strawberry Madhvi Kotecha -
-
સ્ટ્રોબેરી શેક (Strawberry Shake Recipe In Gujarati)
એકદમ સરળ અને ઉનાળા માટે ની પરફેક્ટ રેસીપી Shital Shah -
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
સ્ટ્રોબેરી એન્ડ ગ્રેપસ મિલ્ક શેક (Strawberry Grapes Milkshake Recipe In Gujarati)
અમને લોકો ને દરરોજ કોઈપણ ફ્લેવર્ નું મિલ્ક શેક બનાવી અને પીવાની આદત છે. તો હું દરરોજ કોઈપણ ફ્રુટ હોય એનું મિલ્ક શેક કે smoothie બનાવુ. Sonal Modha -
-
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
-
-
સ્ટ્રોબેરી મિલ્ક શેક.(Strawberry Milkshake Recipe in Gujarati)
સ્ટ્રોબેરી માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે.આ એક સીઝનલ ફળ છે. તેનો મિલ્ક શેક, કેક, લસ્સી વગેરે બનાવી ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
સ્ટ્રોબેરી ફાલુદા શેક વિથ આઈસક્રિમ (Strawberry Falooda Shake Icecream Recipe In Gujarati)
#SM Noopur Alok Vaishnav -
-
-
સ્ટ્રોબેરી થીક શેક (Strawberry Thick Shake Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં સ્ટ્રોબેરી બહુ જ સરસ આવે છે. સ્ટ્રોબેરી ની વસ્તુ કરવાનું બહુ જ મન થઈ જાય. અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. જેમકે સ્ટ્રોબેરી બાસુંદી, સ્ટ્રોબેરી ક્રીમ, સ્ટ્રોબેરીમોજીતો, સ્ટ્રોબેરી કેક, સ્ટ્રોબેરી ચોકલેટ, પણ મે આજે સ્ટ્રોબેરી થીક શેક બનાવ્યું છે જે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સિઝનાલ ફ્રુટ હોવાથી અત્યારે આસાનીથી મળી પણ જાય છે અને આસાનીથી બની પણ જાય અને પીવામાં પણ ટેસ્ટી હોય છે.Jalpa Batavia
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
સ્ટ્રોબેરી મિલ્ક શેક (Strawberry Milk Shake Recipe In Gujarati)
#MSHappy makar Sankranti all of youબહુ ઝડપથી બની જાય છે Falguni Shah -
સ્ટ્રોબેરી મિલ્ક શેક
ફળોમાંથી આપણે અનેક પ્રકારનાં જુદા જુદા શેક બનાવીએછીએ મને સ્ટ્રોબેરી બહુંંજ ભાવે તેથીમેં બનાવ્યો.#ઇબુક૧#goldenapron3#રેસિપિ-26 Rajni Sanghavi -
સ્ટ્રોબેરી મિલ્કશેક (Strawberry Milkshake Recipe In Gujarati)
ફ્રેશ સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું.મને દરરોજ આઈસ્ક્રીમ ખાવા જોઈએ તો હું મિલ્ક શેક બનાવી તેમાં એક scoop ice cream નાખી દઉં. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217659
ટિપ્પણીઓ (2)