રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈના દાણાને કૂકરમાં એક વ્હિસળ વગાડીને બાફી લો.ત્યારબાદ એક મોટા વાટકા કે તપેલીમાં મકાઈના દાણા,ડુંગળી,કેપ્સીકમ અને ટામેટું લઈ બધીજ મિક્સ કરો.હવે તેમાં મમરા ઉમેરીને મિક્સ કરો.હવે તેમાં લાલ મરચું,મીઠું અને ચાટ મસાલો નાખીને મિક્સ કરો.ત્યારબાદ તેમાં લીલી ચટણી અને ગળી ચટણી નાખીને બરાબર હલાવી દો.હવે આ ભેલને એક સર્વિંગ ડિશમાં કાઢીને તેના પર ઝીણી સેવ ભભરાવી દો હવે તેના ઉપર દાડમના દના છૂટા પાથરી દો.ત્યારબાદ ઉપરથી જરુર મુજબ ચીઝ છીણીને ભભરાવી દો.હવે તેના પર કોથમીર છાંટીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસા માં વરસતા વરસાદ માં ખાવાની મજા પડે તેવી 🌽 કોર્ન ભેળ. Dipika Suthar -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8 કોર્ન ભેળ બનાવી ખૂબ જ સહેલી છે અને ઓછા ટાઈમ માં પણ આ ચટપટી વાનગી બની જાય છે. અમેરિકન મકાઈને બાફીને તેના દાણા કાઢી ને કોર્ન ભેળ બનાવવામાં આવે છે. કોર્ન ભેળ પર બેસન સેવ અને ચીઝથી ટોપિંગ કરવામાં આવે છે જેને લીધે તેનો સ્વાદ ખુબ જ સરસ લાગે છે. Asmita Rupani -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
આ ભેળ, મુબઈયા ની મમરા ની ભેળ કરતા બહુ જ અલગ છે, પણ વરસાદી મોસમમાં માં બહુ ખવાય છે.ગરમ ગરમ કોર્ન, અને ખાટો - મીઠો- ગળ્યો ટેસ્ટ સરસ લાગે છે.#EBWk 8 Bina Samir Telivala -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
મકાઈ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek- 8#RC1પીળી અમેરિકન મકાઈ ની અત્યારે સીઝન માં મકાઈ ભેળ,મકાઈ બટર મસાલા,ચીઝ મસાલા કોર્ન,અને કોર્ન વડા,કોર્ન કેપ્સિકમ સબ્જી ... વગેરે આપણે બનાવીએ છે. તો આજે મને ભાવતી ગરમાગરમ કોર્ન ભેળ બનાવી છે...તો મારી ફેવરિટ છે..તો ચોક્કસ બનાવો અમેરિકન કોર્ન ભેળ. Krishna Kholiya -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoonમકાઈની ભેળચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે. Kashmira Bhuva -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#WEEK8સુરતમાં ડુમસ ના દરિયા કિનારે મળતી પ્રખ્યાત કોલેજિયન ભેળ ખૂબ જ ટેસ્ટી છે.આ કોર્ન ભેળ ઘરમાં રહેલી સામગ્રી માથી જ ઓછા સમયમાં અને સરળતાથી તૈયાર કરી શકાય છે. Ankita Tank Parmar -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8મકાઈ નાના મોટા સૌની પ્રિય....એમાં પણ થોડા વેજિટેબલ્સ નો સાથ અને ચટણી નો ચટપટો એહસાસ....આહા ...મજા પડી જાય..... KALPA -
-
પાપડ કોન સૂકી ભેળ(Papad Cone Dry Bhel Recipe In Gujarati)
#GA4 #Week23પોસ્ટ 1 પાપડ કોન સૂકી ભેળ Mital Bhavsar -
-
-
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#corn bhelWeek 8 Tulsi Shaherawala -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week-8#cornbhelઆ કોર્ન ભેળ નાના બાળકો ને નાસ્તા માં યમ્મી લાગે છે.અને ફાસ્ટ બની જાય છે... Dhara Jani -
ભેળ (Bhel Recipe In Gujarati)
ભેળ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે. જેટલા ઘર એટલી જુદી પ્રકાર ની ભેળ. હવે તો ભેળ માં પણ ઘણી વેરાયટી જોવા મળે છે. ચાઈનીઝ ભેળ, મેક્સિકન ભેળ, ફરાળી ભેળ, સૂકી ભેળ વગેરે વગેરે. ભેળ બહુ જ જલ્દી બની જાય છે અને ગમે તેવા variation પણ કરી શકાય છે. બહુ ભૂખ લાગી હોય ત્યારે આ 1 બેસ્ટ ઓપ્શન છે. બધી ચટણી તૈયાર હોય તો બહુ જ ફટાફટ બની જાય છે. ઉનાળા માં ગરમી માં જ્યારે સાંજે થોડું લાઇટ ખાવાની ઇચ્છા હોય ત્યારે ભેળ બેસ્ટ ઓપ્શન છે. આજે મેં અમારા ઘરમાં બનતી ભેળ બનાવી છે. તમે પણ 1 વાર ચોક્કસ ટ્રાય કરજો આવી રીતે ભેળ બનાવવાનો.#GA4 #Week26 #bhel #ભેળ Nidhi Desai -
-
-
-
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15221064
ટિપ્પણીઓ (2)