ઢોકળા (Dhokla Recipe in Gujarati)

thakkarmansi
thakkarmansi @mansi96
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમસુરી ચોખા
  2. 1/2વાટકી ચણાની દાળ
  3. 1/2વાટકી અડદની દાળ
  4. 1/2 ગ્લાસ છાશ
  5. 2 ચમચીતેલ
  6. દોઢ ચમચી આદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીલસણની પેસ્ટ
  8. ૩ ચમચીધાણા
  9. 1 ચમચીહળદર
  10. ૧ ચમચીલાલ મરચું
  11. 1 ચમચીધાણાજીરૂ
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ચપટીમરીનો ભૂકો
  14. ચપટીકાળું મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક મોટા ડબ્બામાં દાળ-ચોખા ને પીસી લો બધું મિક્સ કરી લો. હવે એક તપેલીમાં થોડું પાણી ગરમ કરી લો. પાણીમાં છાસ નાખીને ઢોકળા ના ખીરાને 5 થી 6 કલાક માટે પલાળી લો.

  2. 2

    હવે ખીરામાં લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું આદું-મરચાંની પેસ્ટ લસણની પેસ્ટ ધાણા ઉમેરી બધું મિક્સ કરો. હવે એક વાટકીમાં થોડું પાણી લઈ તેમાં તેલ નાખી તેને ગરમ કરી કાળું મીઠું નાખી દો. તેમાં એક બોઈલ આવે એટલે આ મિક્સરને ખીરામાં નાંખી પાછું બધું પ્રોપર મિક્સ કરી લો.

  3. 3

    હવે ઢોકળિયામાં પાણી નાખી ગરમ કરવા મૂકી દો ઢોકળાની ડિશમાં તેલ થી ગ્રીઝ કરી ખીરું પાથરી ઉપર લાલ મરચું અને મરી પાઉડર કોથમીર થી ગાર્નીશ કરી ડિશને દસ થી 12 મિનિટ માટે કોઈ થવા દો.

  4. 4

    ઢોકળા થાય એટલે દુશ્મનથી ચપ્પુ વડે કાઢી ગરમાગરમ તેલ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
thakkarmansi
thakkarmansi @mansi96
પર
passion of my life is cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes