ઢોકળા(Dhokla Recipe in Gujarati)

Preity Dodia
Preity Dodia @cook_91010
Vadodara

#GA4
#week8
#healthydietfood
#steam
#babyfood
ગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો

ઢોકળા(Dhokla Recipe in Gujarati)

#GA4
#week8
#healthydietfood
#steam
#babyfood
ગુજરાતીઓની સૌથી ફેવરિટ ડીસ ઢોકળા આજે મેં બધા nutrition ધ્યાનમાં રાખીને એક અલગ રીત થી બનાવેલા છે બાળકો માટે જરૂરથી ટ્રાય કરજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 1 વાટકીચણાની દાળ
  2. 1 વાડકીમગ
  3. 1 વાટકીસોજી
  4. 1 વાટકીoats
  5. 1 વાટકીઅડદની દાળ
  6. 2 કપચોખા
  7. 1 ચમચીમેથી
  8. 1 કપદૂધીનું છીણ
  9. 1/2 કપગાજર નો છીણ
  10. 1 ચમચીવાટેલું લસણ
  11. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ચપટીહળદર
  14. 1 ચમચીખાવાનો સોડા
  15. ♦️લસણની ચટણી બનાવવા માટે
  16. 1/2 કપસીંગતેલ
  17. 2 ચમચીલસણની ચટણી
  18. 1 ચમચીદળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી દાળ અને ચોખા 6/7 કલાક પલાળી દો

  2. 2

    હવે તેને મિક્સરમાં એકદમ ગ્રાઇન્ડ કરી અને ખીરું બનાવો અને તેમાં સોજી & oats નો ભૂકો ઉમેરી અને આથો આવવા માટે ચારથી પાંચ કલાક માટે ઢાંકીને મૂકી દો

  3. 3

    હવે આ ખીરા ની અંદર ખમણેલી દુધી, ગાજર,લસણ,આદુ મરચાની પેસ્ટ મીઠું અને હળદર ઉમેરો અને એક નાની તપેલીમાં એક એક થાળી જેટલું મિશ્રણ લઇ અને તેમાં 1/4 ચમચી ખાવાનો સોડા મેળવવી તેની ઉપર થોડું લીંબુ નાખી એકદમ ફેંટી લો અને એક પછી એક થાળીમાં થોડું લાલ મરચું પાઉડર છાંટીને ઢોકળા ઉતારો તૈયાર છે એકદમ healthy પંચરત્ન ઢોકળા

  4. 4

    આ ઢોકળાને લસણની ચટણી અને લીલી ચટણી સાથે સર્વ કરો

  5. 5

    લસણની ચટણી બનાવવા માટે એક નાની એવી કડાઈમાં અડધો કપ તેલ મૂકી અને નોર્મલ ગરમ થાય એટલે તેની અંદર લસણની ચટણી ઉમેરો અને દળેલી ખાંડ ઉમેરી ગેસ બંધ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Preity Dodia
Preity Dodia @cook_91010
પર
Vadodara
cooking my passion 😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Similar Recipes