રાંધવાની સૂચનાઓ
- 1
લોટ,મીઠું,સોડા ત્રણે ભેગું ચાળી લો.પછી તેમાં મીઠું અને હાથ થી ક્રશ કરીને અજમો નાખો. પછી વચ્ચે ખાડો કરી તેલ અને પાણી નાખો.પછી બધું મિક્સ કરો.લોટ કઠણ થસે. મરી પણ સાથે જ નાખવા.
- 2
પછી 2 ચમચી જેટલું પાણી લઈ લોટ ને મસળી ઢીલો કરવો.તેલ વાળો હાથ કરી બરાબર મસળી લેવું.પછી તેમાંથી નાનો લુવો લઈ લાકડા ના પાટલા પર તેલ લગાવી હથેળી ની મદદ થી વણવા.અને ગરમ તેલ માં તળવા. મરચાં અને પપ્પેયા સાથે સર્વ કરવું.
Similar Recipes
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3ગુજરાત ની ફેમસ ડીશ એટલે ગાંઠિયા, એમાં સવાર સવાર માં ગુજરાતીઓ ને નાસ્તા માં ગાંઠીયા સાથે પપૈયા નો સંભારો, ચટણી ને તળેલા મરચાં મળી જાય એટલે જલસા પડી જાય, તો આજે મેં વણેલા ગાંઠીયા ની રેસિપી શેર કરી છે તો અચૂક તમે પણ ઘરે જ બનાવજો Megha Thaker -
વણેલા ગાઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3#Week3ગુજરાતીઓ ના પ્રિય ગરમ ગરમ ગાઠીયા. Bhakti Adhiya -
-
વણેલા ગાંઠિયા (Vanela Gathiya Recipe in Gujarati)
#વણેલા ગાંઠીયાઆમતો આ ગુજરાતી લોકો સવારે નાસ્તા માં ઉપયોગ માં લે છે,સૌરાષ્ટ્ર માં સવારે ઘરે ઘરે આ ગાંઠીયા ખવાતા હોય છે અને ગ્રામ ગાંઠીયા સાથે ગ્રીન તીખી ચટણી અને તળેલા મરચા મળે તો પૂછવું શુ?આજે મેં ગ્રામ ગાંઠીયા સાથે તેને મેચ થાય તેવી તીખી ચટણી અને મરચાં સર્વ કર્યા છેઆશા રાખું જરૂર થી ગમશે#week3#trend3 Harshida Thakar -
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા વીથ ગ્રીન ચટણી(vanela gathiya recipe in gujarati)
#માઇઇબુક#સુપરશેફ ૪#પોસ્ટ -૨૫ Daksha Vikani -
-
-
વણેલા ગાંઠિયા(Vanela Gathiya Recipe in Gujarati)
#trend3ગાંઠિયા એ ગુજરાતીઓ ની ફેવરિટ વાનગી છે. ફાફડા અને વણેલા એ ગાંઠીયા માં સૌ થી પ્રિય છે ગુજરાતીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી પણ ગાંઠિયા ખાતા જોવા મળે છે. લોક ડાઉન દરમિયાન સૌથી વધુ લોકો એ ગાંઠિયા ને મીસ કર્યા છે અને ઘણા ના ઘરે જ ગાઠીયા બનતા થૈ ગયા છે હું પણ લોક ડાઉન માં જ ગાંઠિયા શીખી છું. તમે પણ જરૂર ટ્રાય કરજો બોવ સરસ બને છે ઘરે અને ચોખાય પણ બાર કરતા સારી રહે છે. Darshna Mavadiya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15241824
ટિપ્પણીઓ (4)