વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ચણા નો લોટ
  2. 1 ચમચીમીઠું
  3. 1/2 ચમચી ખાવા નો સોડા
  4. 1 નાની વાટકીતેલ
  5. ચપટીઅજમો
  6. જરૂર મુજબ પાણી
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ લોટ ચાળી લેવો ત્યારબાદ પાણી માં તેલ મીઠું સોડા નાખી ખૂબ હલાવી ફીણી લેવું દૂધ જેવું થઈ જશે ધીમે ધીમે લોટ માં અજમો નાખી કઠણ લોટ બાંધવો

  2. 2

    લોટ ને અર્ધો કલાક ઢાંકી ને રાખવો ત્યારબાદ હાથ થી મસળવો

  3. 3

    ત્યારબાદ પાટલા પર તેલ લગાડી હથેળી થી ધીમે ધીમે ગાંઠિયા વણવા

  4. 4

    ત્યારબાદ ધીમે તાપે તળી લેવા

  5. 5

    ગાંઠિયા ઉપર મરી પાઉડર છાંટી મરચાં ડુંગળી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes