વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Keshma Raichura @Keshmaraichura_1104
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બેસન ને ચાળી લેવું.1 વાટકી માં 1 ચમચી તેલ,સોડા અને 2 ચમચી પાણી મિક્સ કરી ખૂબ ફેટવું. કલર ચેન્જ થાય ત્યાં સુધી.પછી એને લોટ માં ઉમેરી બાકી નું તેલ અને મીઠું,અજમો ઉમેરી દેવા. હિંગ અને મરી અડધા રાખી ઉમેરી ને મિક્સ કરી લેવું.
- 2
જરૂર મુજબ પાણી ઉમેરી મીડિયમ લોટ બાંધી લેવો.તેને તેલ વાળો હાથ કરી કેળવી લેવો.5 મિનિટ રેસ્ટ આપી પાટલા પર લુવો લઈ હથેળી અને આંગળી ની મદદ થી ગાઠીયા વણી લેવા.
- 3
કડાઈ માં તેલ ગરમ કરી ધીમે તાપે ગાઠીયા તળી લેવા.તૈયાર છે વણેલા ગાઠીયા.ઉપર થી હિંગ અને મરી નો પાઉડર ભભરાવી દો.
- 4
ગાજર મરચા ને તેલ માં વઘારી સંભારો તૈયાર કરી લેવો.મરચા તળી લેવા.
- 5
તૈયાર છે બધા નાફેવરીટ ગરમ ગરમ વણેલા ગાઠીયા 😋.સંભારો,મરચા સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 #Week1 #ફૂડફેસ્ટિવલ#વણેલાગાંઠીયા #cookpad #cookpadindia#cookpadgujarati #cooksnapchallengeગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
ચંપાકલી ગાંઠિયા (Champakali Ganthiya Recipe In Gujarati)
#MBR1#week1#cookpadindia#cookpadgujarati Ranjan Kacha -
-
-
-
-
ભાવનગરી ગાંઠિયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#breakfast#side_dish#ફરસાણલગભગ બધા ગુજરાતી ઘરો માં શનિ, રવિ માં બેસન કે ચણા ના લોટ ની વાનગી તો બનતી જ હશે .મે પણ રવિવાર ની સવાર ના નાસ્તા માં જારા ના ગરમ ગરમ ગાંઠીયા બનાવ્યા . Keshma Raichura -
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#trend3# વણેલા ગાઠીયા#cookpadgujarati#cookpadindiaવણેલા ગાંઠિયા ગુજરાતી લોકો ને બહુ ભાવે, અને સવાર ના નાસ્તા માં ગાંઠિયા સાથે મરચા, ચટણી, સંભારો હોય એટલે ગાંઠિયા ની મજા જ કઈ જુદી.... તો ચાલો બનાવેએ ગરમા ગરમ વણેલા ગાંઠિયા 😋😋 Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
મેથીના વણેલા ગાંઠિયા (Methi Vanela Ganthiya Recipe In Gujarati)
સાદા ગાંઠિયા તો બનાવતા જ હશો. એક વાર મેથી વાળા ચાખી જોજો.#GA4#week19#methi#cookpadindia Riddhi Ankit Kamani -
-
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#MDC હેપી મધર ડે 'આજ મારા મમ્મીની ફેવરિટ રેસિપી બનાવવાની છું વણેલા ગાઠીયા જે શીખ્યા પણ મેં મારા મમ્મી પાસેથી છે અને મારા મમ્મીને ઓલટાઈમ ફેવરીટ છે Bhavisha Manvar -
વણેલા ગાંઠીયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1 Week1#Cookpadindia#Cookpadgujarati#Cookpad# ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જWeek1 Ramaben Joshi -
-
-
-
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
આ લૉકડાઉંન એ અને કોરોના એ આપણને કેટકેટલું શીખવાડ્યું! મેં પણ એનો જ લાભ લઇ ખરાબ સમય માં પણ કંઈક પોઝિટિવ વિચાર કરી લૉકડાઉંન નો આભાર માનવો જ રહ્યો .. નવું નવું શીખવા મળે છે એમ માની આજે વણેલા ગાંઠિયા બનાવવા નો પ્રયાસ કર્યો... 👍આશા છે તમને પણ ગમશે... 🥰મારી વહાલી સખીઓ.. આ કપરા સમય માં નિરાશ ન થતા cookpad જેવી સખી ના સાથ ના કારણે આપણને નવું શીખવાનો મોકો મળે છે,જેની હું આભારી છું.🙏be positive.. Be safe.. Stay at home friends.. Take care🙏 Noopur Alok Vaishnav -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#RC1#week1Yellow recipe...પીળી રેસીપી માટે આજે મે સવાર ના નાસ્તા મા વણેલા ગાંઠિયા બનાવ્યા જે અને સાથે મરચા ની ચટણી, ગાજર નો સંભારો અને તળેલા મરચા ખુબજ સરસ પોચા ગાંઠિયા બન્યા છે. તમે જરૂર ટ્રાય કરજો. Payal Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15939906
ટિપ્પણીઓ (24)