વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

Dimple 2011
Dimple 2011 @cook_22227672

વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપબેસન
  2. 1/4 કપપાણી
  3. 3 ચમચીતેલ
  4. 1 ચમચીઅજમો
  5. 1 ચમચીમીઠું
  6. 1/2 ચમચીખાવા નો સોડા
  7. જરૂર મુજબ તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક ગ્લાસ માં પાણી, તેલ, મીઠું, અને ખાવા નો સોડા બરાબર મીક્સ કરી દો એમાં

  2. 2

    ત્યાર પછી એક પેનમાં બેસન લઈ એમાં અજમો અને પાણી નું મીસરણ ઉમેરી કઠળ લોટ બાંધી 1 કલાક માટે મૂકો

  3. 3

    કલાક પછી લાકડા ના પાટલા પર હથેળી ની મદદથી વળી ને તેલ માં તળીલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple 2011
Dimple 2011 @cook_22227672
પર

Similar Recipes