ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 1 કપચણા નો લોટ
  2. 1 કપદહીં
  3. 2 કપપાણી
  4. મીઠું સ્વાદ પ્રમાણે
  5. 1/2 tspહળદર
  6. વઘાર માટે
  7. 1 tbspતેલ
  8. 1 tspરાઈ
  9. 1 tspજીરું
  10. 1 tspસફેદ તલ
  11. 7-8મીઠાં લીમડા નાં પાન
  12. કોથમીર ગાર્નીશ માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક બોલ માં ચણા નો લોટ લઇ તેમાં હળદર,મીઠું એડ કરી દહીં,પાણી એડ કરી ગઠ્ઠા ન રે એવી રીતે મિક્સ કરી લો.પ્લેટ ને તેલ થી ગ્રિઝ કરી લો.

  2. 2

    હવે એક પેન માં 2 ચમચી તેલ મુકી તેમાં મિશ્રણ એડ કરી મીડીયમ ફલેમ ઉપર સતત હલાવતા રહો.

  3. 3

    એક દમ ઘટ્ટ થાય ત્યારે થોડું તેલ લગાવેલી પ્લેટ ઉપર પાથરો રોલ વળે સરખું એટ્લે રેડી છે.હવે ગરમ હોઇ ત્યારે જ તેને તેલ લગાવેલી પ્લેટ ઉપર સરખું પાથરી લો.

  4. 4

    લગભગ 5-7 મિનીટ માં સેટ થઈ જાય એટલે તેનાં રોલ વાળી લો.

  5. 5

    વઘાર માટે વઘારિયા માં તેલ મુકી તેલ ગરમ થાય ત્યારે તેમાં રાઈ, જીરું,તલ,લીમડા નાં પાન એડ કરી વઘાર રેડી કરી ખાંડવી ઉપર રેડી દો.ઉપર કોથમીર એડ કરો.રેડી છે ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
Delicious
Hi dear 🙋
Your all recipes are superb.You can check my profile and do like and comment if u wish😊😊
(સંપાદિત)

Similar Recipes