ખાંડવી (Khandvi Recipe In Gujarati)

Alpa Vora
Alpa Vora @voraalpa
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૩ લોકો
  1. ૧ કપબેસન
  2. ૩ વાટકા છાસ (બેસન ના પ્રણામ ના વાટકા મા છાસ લેવી)
  3. ૧/૪ ચમચીહળદર
  4. ચમટી હિંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. વઘાર માટે
  7. ૧ ચમચીરાઈ
  8. ૧ ચમચીતલ
  9. ૨ ચમચીતેલ
  10. જરૂરિયાત મુજબ લીમડા ના પાન
  11. મરચું પાઉડર ગારનિશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં છાસ લઈને તેને નવ શેકી કરી લેવી. પછી તેમાં ચણાનો લોટ હિંગ હળદર અને મીઠું નાખી બ્લેન્ડર ફેરવી લેવું.

  2. 2

    પછી તેને કૂકરમાં મૂકી ૭ થી ૮ જ
    સીટી વગાડી લેવી (માઇક્રોવેવ હોય તો ૧૦ થી ૧૨ મિનીટ મૂકવું વચ્ચે જોતા રેહવું). ખાંડવી થઈ જાય પછી તેને થાળી ઉપર અથવા પ્લેટફોર્મ ઉપર તેલ લગાવીને પાથરવી. ત્યારબાદ તે થઈ જાય પછી તેના રોલ વાળી લેવા. એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ હિંગ અને લીમડાના પાન નાખી વઘાર કરી તેની ઉપર ભભરાવો

  3. 3

    પછી તેની ઉપર મરચા પાઉડર થી ગાર્નિશ કરીને સર્વ કરવી (ભાવે તો કોથમીર નાખવી)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alpa Vora
Alpa Vora @voraalpa
પર

ટિપ્પણીઓ (2)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
Wah... Saras bani che👌👌
(સંપાદિત)

Similar Recipes