મસાલા ખાંડવી(khandvi recipe in gujarati)

Meena Mavani
Meena Mavani @cook_20119381

# India.2020

મસાલા ખાંડવી(khandvi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

# India.2020

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. માપ નાં ૨ કપ ચણા નો લોટ
  2. માપ નાં ૪ કપ છાસ થોડી ખાટી
  3. ૧/૪ ચમચીહળદર
  4. મીઠું સ્વાદાનુસાર
  5. ૩ ચમચીવઘાર માટે તેલ
  6. ૨ ચમચીરાઈ
  7. ૨ ચમચીતલ
  8. લીમડા ના પાન
  9. ગાર્નિશ માટે..કોથમીર.ટોપરાનું ખમણ
  10. ને દાડમ ના દાણા..મરજી મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં ચણા નો લોટ લાઈટ તેમાં છાસ હળદર મીઠું નાખી બ્લેન્ડ કરી લો

  2. 2

    જો તમારી પાસે ઓવેન છે તો.તેમાં મિનિટ મુજબ મૂકી શકે

  3. 3

    ન હોઉં તેને પેન માં મિશ્રણ નાખી એક. જ બાજુ તવેતાથી હલાવતા રહો ને ઘટ્ટ થઈ જાય એટલે પ્લેટોફોમ પર તેલ લગાડી પાથરો

  4. 4

    બધું પાથરી દો એટલે તેની ઉપર લાલ મરચું કોથમીર છાંટી ૧૦ મિનિટ પછી તેના રોલ વારો

  5. 5

    થાળી માં ગોઠવી દો વઘાર કરી લ્યો ન તેની ઉપર રેડી ન ઉપર કોથમીર ટોપરનું ખમણ ન દાડમ ના દાણા થી ગાર્નિશ કરી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meena Mavani
Meena Mavani @cook_20119381
પર

Similar Recipes