રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
7 લોકો
  1. ૫૦૦ ગ્રામ ચોખા
  2. 200 ગ્રામતુવેરની દાળ
  3. તેલ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. 50 ગ્રામગોળ
  6. 2 ચમચીખાંડ
  7. ૨૫૦ ગ્રામ અડદની દાળ
  8. ર ચમચી વારાની દાળ શાક નો મસાલો
  9. 4પાન લીમડીના
  10. 7 નંગબટાકા
  11. 3 નંગટામેટા
  12. 3 નંગડુંગળી
  13. 2 ચમચીલાલ મરચું
  14. ૧ ચમચીગરમ મસાલો
  15. 2 ચમચીહળદર
  16. ૨ નંગલીંબુ
  17. 2 ચમચીરાઈ
  18. 2 ચમચીજીરૂ
  19. 50 ગ્રામકાજુ
  20. 50 ગ્રામશીંગદાણા
  21. ૧ નંગબાંદીયાનુ ફુલ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ચોખા અને અડદની દાળ ધોઈને સાત કલાક પલાળી રાખો પછી મિક્સરમાં પીસી ખીરુ બનાવી લો પાંચ કલાક પછી આથો આવી જશે પછી ઉપયોગમાં લો.

  2. 2

    હવે બટાકા અને વટાણા ને બાફી લો.
    ડુંગળી અને ટામેટાને કટીંગ કરેલો.
    એક કડાઈમાં તેલ ગરમ કરો રાઈ મરચું,જીરુ સાતડી દો.
    શીંગદાણા, કાજુ, લીમડી,નાખીને મિક્સ કરિ લો ડુંગળી. ટામેટા 5 મિનિટ સાંતળી લો તેમાં મીઠું,મરચું,હળદર, ગરમ મસાલો,ખાંડ, લીંબુ,બટાકા અને વટાણાને મિક્સ કરી લો.

  3. 3

    હવે તુવેરની દાળ બાફેલી તેમાં મીઠું નાખી મિક્સ કરી લો.
    એક તપેલીમાં તેલ મૂકી આખુ લાલ મરચું, બાદીયા ના ફૂલ, રાઈ, તમાલપત્ર, જીરું, નાખીને સાંતળી લો.
    છીણેલુ ટામેટું નાખી હળદર, દાળ નો મસાલો, લાલ મરચું મિક્સ કરી હલાવી દો એમાં જરૂર મુજબ પાણી રેડી પાંચ મિનિટ ઉકાળો.

  4. 4

    હવે ઢોસાના ખીરામાં મીઠું નાખી મિક્સ કરી લો એક લોઢી ગરમ કરી ખીરુ પાથરીને ઠોસા ઉખાડી લો. ઢોસા સર્વ કરો.

  5. 5

    હવે ઢોસા સર્વ કરવા માટે તૈયાર છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes