મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Nilu Gokani
Nilu Gokani @nilugokani
શેર કરો

ઘટકો

  1. 3 વાટકીચોખા
  2. 1 વાટકીદાળ આળદની
  3. 1 ચમચીમેથી
  4. મસાલો બનવા માટે
  5. 5 ગ્રામબટાકા
  6. લસણ મરચું
  7. કાજુ
  8. ડુંગળી
  9. લીમલના પાન
  10. લીંબુ
  11. 1/4 ચમચીહળદર
  12. 1/2 ચમચી રાઈ
  13. 1/4 ચમચીજીરું
  14. 1/2 ચમચીહીંગ
  15. 2 ચમચી તેલ
  16. સંભાર બનવા માટે
  17. વાટકીતુવેર દાળ
  18. 1બટાકું
  19. 1 ડુંગળી
  20. ટામેટું
  21. 1રીંગણ
  22. લીંબુ
  23. 1 ચમચીમરચું પાઉડર
  24. 1/4 ચમચીહળદર
  25. 1/2 ચમચીધાણાજીરું પાઉડર
  26. 1/4 ચમચીરાઈ
  27. 1/4 ચમચીજીરું
  28. હીંગ
  29. 1/2 ચમચીસંભાર મસાલો
  30. લીમલાના પાન
  31. લીલાં ધાણા સમારેલા
  32. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ચોખા મેથી ધોઈને પલાળ વા દેવું 8 કલાક પછી મિક્સરમાં ક્રશ કરી ખીરાને ડબામાં આથો આવવા માટે 6/7 કલાક મૂકી રખો

  2. 2

    મસાલો બનવા માટે બાફેલા બટાકા નો માવો બનાવો કળાઈ માં તેલ મૂકી રાઈ જીરું હિંગ લિમલના પાન ગૂગળી કાજુ નાખી વઘાર કરવાનો ડુંગળી પાકિ જાય એટલે લીંબુ બટાટાનો માવો નાખી હલાવો સેજ વાર મસાલો ત્તેયાર

  3. 3

    સંભાર બનાવ વા માટે તુવેર દાળ બટાકા રીંગણ નાખી બફવની બીજા કોઈ શાક ભાજી પણ નાખી સકયે નાખવા હોઇતો વઘાર કરવા માટે તેલમાં રાઈ જીરું હિંગ લીમળી લવિંગ મરી કોકમ પછી ડુંગળી ટમેટું લીંબુ નાખી ચળવા દયો ચલીજય એટલે ફફેલી દાળ એડ કરો ઊકળી જાય એટલે સંભાર મસાલો લીલાં ધાણા નાખો તો ત્યાર છે સંભાર

  4. 4

    ઢોંસા બનાવ માટે એક નોનસ્ટિક ના તવામાં સાવ આછું ખીરું પાથરો કળક થઈ એટલે બટાટાનો માવો એડ કરી બેય સાઇડથી વળવાનો

  5. 5

    તો તૈયાર છે મસાલા ઢોસા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilu Gokani
Nilu Gokani @nilugokani
પર

Similar Recipes