મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

Javnika Pandya
Javnika Pandya @javnika1979

મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામચોખા
  2. 250 ગ્રામઅડદ ની દાળ
  3. 500 ગ્રામબટાકા
  4. 250 ગ્રામડુંગળી
  5. 500 ગ્રામતુવેરની દાળ
  6. 1નારિયેળ
  7. 250 ગ્રામશીંગ
  8. 2ટામેટા
  9. 2ડુંગળી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ચોખા અને અડદ ની દાળ ને 12કલાક પલાળી દેવું ઢોસા ના બેટર માટે હવે ખીરું તૈયાર થઈ ગયું ખીરા થોડું મીઠુ નાખવું પછી તુવેર ની દાળ ને બાફી લેવી તેમાં ટામેટા ડુંગળી દૂધી અને સરગવો મિક્સ કરવું દાળ માં રાઈ નો વખાર નાખવો ઉપર થી સંભાર મસાલો એડ કરવો બટાકા બાફી લેવા પછી બટાકા ને ક્રસ કરવા ડુંગળી ને સમારી લેવી બંને નું સાક બનાવી લેવું ઢોસા નું ખીરું એક પેન માં ઢોસા ઉતારવા ઢોસા માં સાક મૂકવું પછી ઢોસા નો રોલ વાળવો ટોપરા ની ચટણી બનાવવા માટે ટોપરું અને શીંગ ને મિક્સર માં ગ્રેવી કરવી પછી તેનો રાઈ માં વઘાર કરવો

  2. 2

    તેમાં મીઠો લીમડો થોડું મીઠું નાખવું ગરમા ગરમ ઢોસા પીરસવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Javnika Pandya
Javnika Pandya @javnika1979
પર

Similar Recipes