ઘટકો

એક કલાક
ચાર લોકો
  1. લીટર દૂધ
  2. ૨ ચમચીકસ્ટર પાઉડર
  3. 100 ગ્રામ ખાંડ
  4. 1બનાના
  5. 1સફરજન
  6. 1દાડમ
  7. 3ચીકુ
  8. 15-20લીલી દ્રાક્ષ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ દૂધને તપેલીમાં લઈને ઉકાળો થોડું પડે એટલે તેમાં ખાંડ ઉમેરો અને એક વાટકીમાં થોડું દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર ઓગાળો અને તેને ઉકળતા દૂધમાં મિક્સ કરો હવે બધા ફ્રૂટ્સ અને ડ્રાયફ્રૂટ્સ ને ઝીણા ઝીણા સમારી દો દૂધ ઠંડુ પડે એટલે એક કલાક ફ્રીજમાં મુકી રાખો અને પછી જ્યારે ઠંડુ થઈ જાય પછી તેમાં ઝીણું સમારેલું બધું ફ્રૂટ્સ ઉમેરી મિક્સ કરી દો

  2. 2

    તૈયાર છે ફ્રુટ સલાડ જે છોકરાઓને બહુ પ્રિય હોય છે

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Arpana Gandhi
Arpana Gandhi @cook_27403738
પર

Similar Recipes