ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Hinal Dattani
Hinal Dattani @hinal_27
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર દૂધ
  2. 2 નંગકેળા
  3. 1 નંગસફરજન
  4. 1 નંગચીકુ
  5. 1દાડમ
  6. 1/2 કપ ખાંડ
  7. 1 ચમચીકસ્ટરપાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ ને ગરમ કરવા મુકો.15 મિનિટ દુધ થવા દેવું.અને તેમાં ખાંડ એડ કરવી પછી એક બાઉલમાં કસ્ટરપાવડર માં દૂધ એડ કરી ને 5 મિનિટ મિક્સ કરીને ગરમ થતા દૂધ માં મિક્સ કરી ને તેને 10 મિનિટ ઉકાળો. દૂધ ઘટ્ટ થવા દેવું.

  2. 2

    બાજુમાં એક થાળી માં કેળાં,ચીકુ,સફરજનને ઝીણા ઝીણા પીસ કાપી લો.દાડમના બી અલગ કરી લ્યો. દૂધ ઠંડુ થઈ એટલે તેમાં બધુંજ ફ્રુટ ઉમેરી લો.મિક્સ કરી લો

  3. 3

    પછી સર્વિંગ ગ્લાસમાં લઈને સર્વ કરો તૈયાર છે ફ્રુટ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hinal Dattani
Hinal Dattani @hinal_27
પર
Surat
i love cooking because cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes