ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે

ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 500 ગ્રામદૂધ
  2. 1 મોટી ચમચીકસ્ટર પાઉડર
  3. પાંચથી છ ચમચી ખાંડ
  4. 1કેળું
  5. 2ચીકુ
  6. 1નાનું સફરજન
  7. નંગકાળી દ્રાક્ષ ૧૦થી ૧૨
  8. દાડમના દાણા
  9. ૧ નાની ચમચીઇલાયચી પાઉડર
  10. 2 ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    એક તપેલીમાં દૂધ લો તેમાંથી 1/2 કપ દૂધ કાઢી લો તેમાં કસ્ટર પાઉડર મિક્સ કરો બાકીનું દૂધ ઉકાળવા મુકો

  2. 2

    દૂધમાં એક ઉભરો આવે એટલે તેમાં કસ્ટર પાઉડર મિક્સ કરેલું દૂધ અને ખાંડ ઉમેરો દૂધને સતત હલાવતા રહો દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો પછી ગેસ બંધ કરી દો

  3. 3

    બધા ફ્રુટ ને ધોઈને ઝીણા સમારી લો

  4. 4

    હવે દૂધમાં ઈલાયચી પાઉડર નાખી મિક્સ કરી તેને ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો જમતી વખતે થોડીક વાર પહેલાં જ દૂધમાં Fruit મિક્સ કરી બરાબર હલાવી બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો તો તૈયાર છે ફ્રુટ સલાડ ઠંડો ઠંડો ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes