રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ધીમી આંચ પર દૂધ ઉકળવા મુકો. ઉકડી જાય ત્યારબાદ તેમાં ૧ વાટકી ખાંડ ઉમેરો. જરૂરિયાત મુજબના ફળ લો. તેના ઝીણા ઝીણા ટુકડા કરો.
- 2
એક વાટકામાં થોડું ગરમ દૂધ લો. તેમાં બે ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરો. સારી રીતે હલાવીને તેમને ઉકળતા દૂધમાં ઉમેરો.. હવે ધીમી આંચ પર ઉકળવા દો જેથી દૂધ ઘટ્ટ થશે. હવે ગેસ બંધ કરી દૂધને ઠંડુ થવા દો. ફ્રીજ માં પણ મૂકી શકાય.
- 3
ત્યાર બાદ તે ઠંડા દૂધમાં ફ્રુટના ના ટુકડા ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. તમે તેમાં ખાવાનો પીળો કલર પણ ઉમેરી શકો. હવે ફ્રીઝમાં ઠંડું કરવા મૂકો. બાળકો અને વડીલો સૌની પસંદ નુ ફ્રુટ સલાડ તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ફ્રુટ સલાડ (Fruits Salad Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ એ સવારે સૌથી પહેલાં જરૂર પડતી વસ્તુ છે. ચા કોફી માટે અને દૂધ માં થી ઘણી બધી વાનગીઓ બને છે. મીઠાઈ પણ બહુ બને છે. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું. Reshma Tailor -
-
-
-
ફ્રુટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#મોમ મારા બાળકો ને ફ્રુટ સલાટ ખૂબ જ ભાવે છે Monika Dholakia -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe in Gujarati)
#ASahikaseiIndia#cookpadgujarati#નો oil recipe Sheetal Nandha -
-
-
ફ્રુટ સલાડ
#સમર માં ખૂબ સારા ફ્રૂટ્સ આવે છે તો શે મેં બનાવ્યો બધાનો પસંદ હોય એવો ઠંડો ફ્રુટ સલાડ..ખૂબ ટેસ્ટી અને સમર માં ઠંડો ફ્રુટ સલાડ મલી જાય ..તો બીજું શું જોઈએતો ચાલો જોઈએ રેસીપી.. Naina Bhojak -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રૂટ સલાડ(fruit salad recipe in gujarati)
#ટ્રેડિંગવાનગી #સપ્ટેમ્બર #શ્રાદ્ધ #ફટાફટ #ટ્રેડિંગરેસિપી Anupa Thakkar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12226572
ટિપ્પણીઓ